________________
કર્તાની પ્રેરણા હેય ત્યારે જ કામ કરી શકે છે અને જે એ સાધનને પ્રેરક કર્તા નક્કી થાય એ જ આત્મા છે.
૩. જેમ ઘડાની હયાતીની શરૂઆત જણાય છે અને એને અમુક વાટ જણાય છે માટે એને કઈ કર્તા હોવો જોઈએ તેમ જ શરીરની હયાતીની શરૂઆત જણાય છે, એને અમુક ઘાટ પણ જણ્ય છે માટે એને પણ કોઈ કર્તા હૈ જોઈએ અને જે એને કર્તા ઠરે એ જ આત્મા છે. જે ચીજની હયાતીને પ્રારંભ–સમય જણાતો નથી અને જેને અમુક જ ઘાટ જણ નથી એવી ચીજને કઈ પણ કર્યા હતા નથી–જેમ કે વાદળને વિકાર–જેનો કઈ પણ કર્તા નથી. આપણું શરીર તો એવું નથી, માટે એને તે કર્તા જરૂર હૈ જોઈએ.].
૪. જેમ ચાકડે અને ચાકડાને ફેરવવાની લાકડી-એ બધાં સાધનને કેઈએક ઉપરી હોય છે તેમજ આ છદ્રિ, મન અને શરીરને પણ કોઈ એક ઉપરી હેવો જોઈએ અને જે ઉપરી છે એ જ આત્મા છે.
૫. જેમ તૈયાર થએલું પકવાન્ન ખાવા યોગ્ય હોવાથી એને કઈ જમનાર–ભેગવનાર–હોય છે તેમ આ શરીર પણ ભોગવવા યોગ્ય હેવાથી એને કોઈ જોગવનાર જરૂર છે જોઈએ-અને જે એને ભેગઆવનાર છે એ જ આત્મા છે.
હવે કદાચ એમ કહેવામાં આવે કે ઉપર જણાવેલાં પાંચે અનુમાને વિરુદ્ધ છે; કારણ કે એ અનુમાને તે રથના હાંકનાર અને પકવાન્નનાં ખાનારની પેઠે આત્માને પણ આકારવાળો-રૂપી–સાબિત કરે તેવી છે અને તમે તે આત્માને આકારવાળે નથી માનતા, તે પછી એ અનુમાવડે તમને ગમે તે આત્મા શી રીતે સાબિત થઈ શકશે ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે અમે (-આસ્તિકે) પણ શરીરના હંકારનાર અને ભેગવનાર આત્માને આકારવાળો એટલે રૂપી માનીએ છીએ, કારણ કે એ સ્થિતિને સંસારમાં રઝળતે આત્મા કર્મના અનંતા