________________
પ
સૃષ્ટિવાદ અને ઇશ્વર
(६) आसीदिदं तमो भूतमप्रज्ञातमलक्षणम् । अप्रतर्क्यमविज्ञेयं प्रसुप्तमिव सर्वतः ॥ ( मनु० १ । ५)
અ—આ જગત્ સૃષ્ટિ પહેલાં અંધારામાં હતું. અપ્રજ્ઞાત= પ્રત્યક્ષ ગેાચર ન હતું. અલક્ષણુ=અનુમાનગમ્ય ન હતું. અપ્રત= તણાને યાગ્ય ન હતું. અવિજ્ઞેયશબ્દ પ્રમાણુદ્વારા અનેય હતું.
જે આગમ પ્રમાણને આધારે પ્રથમના આઠ વાદીઓના જુદા જુદા મત ઉપસ્થિત થયા તેજ આગમને આધારે સૃષ્ટિ પહેલાંની અવસ્થાના સંબંધમાં જુદા જુદા પાંચ યા છ મતભેદ ઉભા થયા. સર્વ તરફથી ધાર નિદ્રામાં લીન હોય તેમ સમસમાકાર-શૂન્યકાર હતું.
સંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષદ્ વિભાગમાં તે પ્રલયાવસ્થાની હકીકત સંક્ષેપમાં દર્શાવી છે, જ્યારે પુરાણામાં તે પ્રલયકાલના વિસ્તાર અધ્યાયના અધ્યાયેામાં ફેલાઇ ગયા છે. તેમાંને થાડા ભાગ મહાભારત અને બ્રહ્મપુરાણના અમે ઉપર દર્શાવ્યા છે. તેમાં નૈમિત્તિક પ્રલયની અવસ્થા જુદી અને પ્રાકૃતિક પ્રલયની દશા જુદી ચિતરી છે. કાઈ તા જલપ્રલય બતાવે છે તો કાઈ અગ્નિપ્રલય દર્શાવે છે. જલાકાર પ્રલયમાં કાઇ વિષ્ણુને શેષશય્યા ઉપર સુવાડે છે, તેા કાઈ રૂદ્રને, કાઈ સ્વયંભૂને તે કાષ્ઠ પ્રજાપતિને કાયમ રાખે છે. આર્ય સમાજીએ તે! આ પુરાણેાને પ્રમાણુરૂપ માનતાં કાલકલ્પિત ગપ્પાં માને છે, પણ શાતા અને સનાતની તે તેને પ્રમાણુરૂપ ગણે છે. ઘડીભર તેમની માન્યતાને આદર કરીએ તે। વેદ વિભાગની સાથે તે માન્યતાઓના સમન્વય થવા જોઇએ કેમકે મૂલ પ્રમાણ તે વેદ છે. સ્મૃતિ અને પુરાણેાની જે વાત વેદમૂલક હોય તેજ પ્રામાણિક ગણી શકાય. વેદમાં તે પ્રલયની જે અવસ્થા ઉપર દર્શાવી તેમાં તે। જલ પણ નથી અને અગ્નિ પણ નથી. શેષનાગ પણ નથી અને તેની શય્યા બનાવનાર વિષ્ણુ ભગવાન પણ જોવામાં આવતા નથી. જો કાઈ હાત તા ઋષિએ તેનું નામ લઈ નિર્દેશ નકરત? કઈ ન