________________
સૃષ્ટિવાદ અને ઇશ્વર
સં • છા॰ સ્વò: પર્યાય, હોર્જ બ્રૂયુઃ તે િચ ।
तत्त्वं ते न विजानन्ति, न विनाशी कदाचिदपि ॥ અર્થ—પાતપાતાની યુક્તિથી “લાક કરેલ છે” એમ (જેએ) એલે છે તે લેાક કદી પણ વિનાશી નથી '' એ તત્ત્વને જાણતા નથી.
""
૫૪
વિવેચન—વૈદિક ધર્મમાં સૃષ્ટિવાદના સમ્બન્ધમાં મુખ્યત્વે સાત વાદીએ માનવામાં આવેલ છે. તે લેાક દેવઉસ, બ્રહ્મઉસ, ઇશ્વરકૃત, પ્રધાનાદિકૃત, સ્વયંભુકૃત, અંડકૃત અને બ્રહ્માકૃત છે એમ માનનાર સાતે વાદીએ, લાક કાર્યોંરૂપ છે, અનેલા છે, સિરૂપ છે, એમાં એકમત છે, પરન્તુ આ જગતના સર્જનહાર કાણુ છે ? એના જવાબમાં બધાના જુદા જુદા મતા છે. એજ એમનું અજ્ઞાન છે. એમનું કથન જ્ઞાનપૂર્વક હોત ! મતભેદ પડત નહિ. સત્ય સિદ્દાન્તમાં કાઇ દિવસે મતભેદ પડતા નથી. સાતે વાદીએ વેદને પ્રમાણુરૂપ માનનારા હેાવા છતાં એક તત્ત્વને પહેાંચી શકતા નથી. તેથી સૂત્રકારે ઠીક જ કહ્યું છે કે “તત્તે તેન વિયાતિતત્ત્વ તે ન વિજ્ઞાનન્તિ” અર્થાત્—તે વાદીએ . ખરી વાતનેસત્ય સિદ્ધાંતને જાણતા નથી. પેાતપેાતાની કલ્પનાથી લોક અમુકનેા કરેલ છે કે તમુકના કરેલ છે એમ મેલે છે. કાઇ પણ સિદ્ધાંત એકલા વાદીના ઉપરથી તારવી શકાતા નથી, કિન્તુ ‘વાવિત્તિવાવિાં નિીતોર્થ: વિદ્વાન્તઃ ’ વાદી અને પ્રતિવાદી બન્નેના કથન ઉપરથી નિીત થયેલ પદાર્થ સિદ્ધાન્ત ગણાય છે. આંહી વાદીઓને પક્ષ તા ઉપર દર્શાવ્યા. હવે સત્ય સિદ્ધાંત તારવવાને માટે પ્રતિવાદીને પક્ષ શું છે તેને પણ વિચાર કરીએ. પ્રથમ તો વાદીએ બધા એક વેદ પ્રમાણને અવલખે છે. તે વેદ સ્મૃતિએ તથા પુરાણેામાં કયા પક્ષ સ્થિર થાય છે તેની સમાલેાચના કરીએ.
બધા વાદીએની સમક્ષ પ્રથમ તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સૃષ્ટિના પ્રારંભ પહેલાં શું તત્ત્વ હતું ? જેમાંથી આ જગત્