________________
તસ્વસૃષ્ટિ
૪૫
અર્થ–પરિમિત શક્તિવાળા જે પાંચ તન્માત્રા અને એક અહંકાર એ છ તો, તેના સૂક્ષ્મ અવયવોને આત્માના સૂક્ષ્મ અંશમાં મેળવીને બ્રહ્મા દેવ મનુષ્ય આદિ સર્વભૂતાને સૂજે છે, કાર
કે ઉક્ત મિશ્રણજ સૃષ્ટિનું ઉપાદાન કારણ છે. મેધાતિથિ તથા કુલૂક ભટ્ટ અને ટીકાકારોનો ઉપર પ્રમાણે અભિપ્રાય છે. ટીકાકાર રાધવાનંદ બન્નેથી જુદા પડી નીચે પ્રમાણે કહે છે.
...પvori મન માહીનામમિતાણામ. માત્માત્રાપુ अपरिच्छिन्नस्यैकस्यात्मन उपाधिवशात् अवयववत्प्रतीयमानेषु आत्मसु ॥
મમાં કવો કરવમૂતઃ સનાતન” તિ ટ્યૂઃ - अंशो नानाव्यपदेशादित्यादि सूत्राच्च तासु मन आदि षडवयवान् सूक्ष्मान् संनिवेश्य सर्वभूतानि सर्वान् जीवान् निर्मम इत्यन्वयः॥
ભાવાર્થ-રાઘવનંદે પાંચ તન્માત્રા ઉપરાંત છઠ્ઠા અહંકારને બદલે મન રાખેલ છે. આત્મમાત્રા શબ્દથી એક બ્રહ્મના ઉપાધિભેદથી ભિન્ન થયેલ અનેક અંશ રૂપ જીવાત્માઓ લીધા છે. મન આદિ છે તોના અવયવોને આત્મમાત્રા સાથે મિશ્રણ કરીને બ્રહ્માએ સર્વ જીવોનું નિર્માણ કર્યું, એમ જીવસૃષ્ટિ રચવાને રાઘવાનંદને અભિપ્રાય છે. (૧૬) यन्मूर्त्यवयवाः सूक्ष्मास्तस्येमान्याश्रयन्ति षट् । तस्माच्छरीरमित्याहुस्तस्य मूर्ति मनीषिणः॥
(મનુ. ૨ા ૨૭ ) અર્થ–જે કારણથી બ્રહ્માના શરીરના સૂક્ષ્મ અવયવ=પાંચ તન્માત્રા અને અહંકાર પાંચ મહાભૂત અને ઈકિને ઉત્પન્ન કરે છે માટે પાંચ મહાભૂત અને ઇકિયરૂપ બ્રહ્માની મૂર્તિને વિદ્વાન લોકો ષડાયતનરૂપ શરીર કહે છે.
૧ તા ૧૬ | |