________________
તરવસૃષ્ટિ
૪૩
अथ यत्तदजायत सोऽसावादित्यः અર્થ-અંડમાંથી ગર્ભરૂપે જે પેદા થયું તે આદિત્ય=સૂર્ય બન્યો.
આ અંડની સ્વતંત્ર સુષ્ટિ છાંદોગ્યપનિષદ્ગી બતાવી. એ સંહ ને ” ગાથાના અર્થને ઠીકઠીક લાગુ પડે છે.
મનુ મહર્ષિની અંડસૃષ્ટિ. तदण्डमभवद्वैमं सहस्रांशुसमप्रभम् तस्मिञ्जज्ञे स्वयं ब्रह्मा सर्वलोकपितामहः।। (मनु०१।९)
અર્થ-તે બીજ સ્વયંભૂની ઈચ્છાથી સૂર્ય સમાન પ્રભાવાળું સોનાનું ઈડું બન્યું; ત્યારે ખુદ સ્વયંભૂ યોગશક્તિથી પૂર્વ ધારણ કરેલ પ્રકૃતિમય સૂક્ષ્મ શરીર તજીને સર્વલોકપિતામહ બ્રહ્મારૂપે તે ઈંડામાં ઉત્પન્ન થયા. (૯) तस्मिन्नण्डे स भगवानुषित्वा परिवत्सरम् । વયમેવારનો ચાનાdvમારો કિષr I (મનુ. ૨૨૨)
અર્થ–તે ઈડામાં તે સ્વયંભૂ ભગવાન બ્રહ્માના એક વર્ષ પર્યત રહીને પોતાના જ સંકલ્પરૂપ ધ્યાનથી તે ઈડાના બે ટુકડા કર્યા. ताभ्यां स शकलाभ्यां च दिवं भूमिश्च निर्ममे। मध्ये व्योम दिशश्चाष्टावपां स्थानं च शाश्वतम् ॥
(મનુ. ૨. ૨૨ ) અર્થ–તે ભગવાને તે બે ટુકડાથી ઉપરના ટુકડાથી સ્વર્ગ અને નીચેના ટુકડાથી ભૂમિ બનાવી. વચલા ભાગથી આકાશ અને આઠ દિશાઓ તથા પાણીના શાશ્વત સ્થાન-સમુદ્ર બનાવ્યા. (૧૩)
તત્વષ્ટિ.
“સ તત્તમારા ”. અંડસૃષ્ટિ પછી બ્રહ્માની તસ્વસૃષ્ટિ ૧૪મા કથી શરૂ થાય