________________
જૈન જગત્ – લેાકવાદ
૩૯૭
પૂર્ણ સામર્થ્યનું ફૂલ છે. અરિહંતા એ ક્લસ્વરૂપ મુક્તિપદના સમીપમાં પહેાંચી ચૂક્યા છે છતાં જગત્ નું શ્રેય સાધવામાં માર્ગપ્રદર્શનઠારા, શાસ્ત્રપદેશદ્વારા, સંધસ્થાપનદ્વારા અને અનેક જીવાને મુક્તિના સાથ આપીને અનેલ સાર્થવાહદ્વારા મ્હોટા હિસ્સા આપે છે. તેથી આસન્ન ઉપકારી હાવાને લીધે આઠ કમ ખપાવનાર સિદ્ધપદથી ખીજે નંબરે હોવા છતાં પ્રથમ નંબરે આપણે તેમને નમસ્કાર કરીએ છીએઃ ‘નમે। અરિહંતાણુ’ પ્રતિ.
બીજા પરમેષ્ઠી સિદ્ ભગવાન્ નમો સિદ્ધાળ
તીર્થંકરા પણ જેને નમસ્કાર કરે છે. નમો વિદ્યુÆ અથવા. “સિદ્વાળું નમો વિશ્વા સંનયાળ જમાવો'' ઇત્યાદિ અનેક સ્થલે તીર્થંકરાના સિદ્ધ ભગવાન પ્રત્યે નમસ્કરણીય ભાવ જોવામાં આવે છે તે એટલા માટે કે અરિહતેાનાં ચાર કમ બાકી છે જ્યારે સિદ્ધ ભગવાને આઠેકને સવ થા ક્ષય કરીને સંપૂર્ણ કૃતકૃત્યતા પ્રાપ્ત કરી છે. " शिवमयलमरुयमणंत मक्खयमव्याबाहमપુનરાવત્તિય સિદ્ધિાર્ નામધેય ટાળે સંપત્તાપ્ન. ’’ અ-સિદ્ધિગતિ નામનું સ્થાન જેમણે પ્રાપ્ત કર્યું છે. તે સ્થાન કેવું છે કે શિવઉપદ્રવરતિ, અચલ, અરૂજ–રોગરહિત, અણુ...ત–અંતરહિત, અક્ષય— ક્ષય ન પામનાર, અવ્યય–વ્યયરહિત, અવ્વામાહ–વ્યાબાધા–પીડારહિત, અપુણરાવત્તિય–પુનરાવૃત્તિ રહિત, એવું સિદ્દિગતિ નામનું સ્થાનક જેમણે પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ ભગવાન સિદ્દશિલા નામની પૃથ્વીની ઉપર એક જોજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે ૩૩૩ ધનુષ્ય અને ૭૨ અંગુલ પરિમિત ક્ષેત્રમાં લેકને અગ્રભાગે અનંત અનંત સુખની લ્હેરમાં બિરાજી રહ્યા છે. તે કેવા છે ? અવર્યું, અગધે, અરસે, અાસે, અમૂર્ત, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રાગ નહિ, સેાગ નહિ, સંતાપ નહિ, દુઃખ નહિ, જન્મ નહિ, મરણુ નહિ, કાયા નહિ, કર્મ નહિ, ચાકર નહિ, ઠાકર નહિ, આત્મસ્વરૂપે સર્વ એક