________________
૩૮૪
સૃષ્ટિવાદ અને ઈશ્વર
પણ, અવસણુ આકર્ષણુશક્તિથી થતું હેય તે તેમાં જૈન શાસ્ત્રને કાઈ વિરાધ નથી. ગતિ એકને બદલે બન્નેમાં હાય ! તે પણ અસંભવિત નથી, કારણકે બન્ને પુદ્ગલ રૂપ છે અને પુદ્ગલ એ સાક્રય પદાર્થોં છે. ફેશાન્તરપ્રાપ્તિદ્વૈતુ: નિયા'. ક્રિયાનું લક્ષગુજ એ છે કે એક દેશથી બીજા દેશની પ્રાપ્તિ કરાવે. દેશાંતરની પ્રાપ્તિ એજ ગતિ કહેવાય છે. ગમે તે હા; ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બન્ને શબ્દ સ્ત્રીલિંગે વપરાયેલ છે એ કંઈક વિશિષ્ટતા બતાવે છે. સૂર્ય શબ્દ પુલિંગે છે અને પૃથ્વી શબ્દ સ્ત્રીલિંગે છે. ઉત્સપિણી શબ્દને સૂર્યનું વિશેષણ બનાવીએ તેના કરતાં પૃથ્વીનું વિશેષણ અનાવતાં વધારે સંગતિ લાગે છે કેમકે વિશેષણ અને વિશેષ્યનું લિંગ એકજ રહેવું જોઇએ. એ શબ્દાનુશાસનનેા નિયમ છે. આ હિસાબે ઉત્સ`ણુ અને અવસર્પણુ ક્રિયાની કર્વી સૂર્ય નહિ પણ પૃથ્વી ઠરે છે. કાળમાં પરિસ્પ’દાત્મક ગતિ નથી એ તો પ્રથમજ કહેવાઈ ગયું છે. ખરી વાત તો કૈવલીગમ્ય છે. છદ્મસ્થને તો એટલું કહીનેજ અટકવું પડશે કે ‘તમેવ સજ્જ નીસ, જ્ઞત્તિનેહૈિં વેક્રૂ' એટલું તો ખરૂં કે જે સત્ય સિદ્ધ થાય તેજ કેવલીનું કહેલું છે. આંહિ તાત્પ એટલુંજ છે કે ઉત્સર્પિણી અવસર્પિણી કાલચક્ર પ્રવૃત્તિમાન છે તે અનાદિકાલથી નિયમસર ચાલ્યું આવે છે. તેનું નિય ંત્રણ કરવા માટે નિયંતાની કંઈ જરૂર નથી. જેમ નિમિત્ત મળતાં ખીજમાંથી અંકુર પેદા થાય એ સ્વતઃસિદ્ધ છે, તેમ સૂર્ય અને પૃથ્વીના દૂર નિકટ સબંધ થતાં પદાર્થોમાં પ્રતિસમય હાનિવૃદ્ધિ થતાં પુદ્ગલાના ઉત્કષ– અપકર્ષ થવા માંડે એ સ્વતઃસિદ્ધ છે. એ ક્રિયાનું પરિમાણુ ખતાવનાર–પરિચ્છેદક કાલ છે. તેને જાણનાર અતીન્દ્રિયજ્ઞાની છે. તેમણે જે કહ્યું છે તે યથાતથ્ય છે. સુજ્ઞપુર િવદુના?
પુદ્ગલ અને જીવના ચેાગથી જગલીલા. ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યા અરૂપી, અમૂર્ત અને નિષ્ક્રિય હાવાથી સ્વાભાવિક પર્યાયવાન હોવા છતાં વૈભાવિક પર્યાયના અભાવ