________________
વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ
શેષા મળી આવે છે. ઉક્ત પ્રમાણેાથી હિમાલયની ઉત્પત્તિ મહાસાગરમાં થએલી મનાય છે. વૈજ્ઞાનિકા એનું નામ ‘ટેથિસ’કહે છે. હિમાલયની પૂર્વે ભારતના દેશવભાગ આજકાલથી વિભિન્ન હતા. તે વખતે ભારતના દક્ષિણી પ્રાયદ્વીપ પૂમાં આસ્ટ્રેલિયા અને પશ્ચિમમાં આફ્રિકા સાથે લાગેલેા હતા. આજકાલ અંગાલની ખાડી, અરેબિયન સાગર તથા હિંદમહાસાગર જ્યાં છે ત્યાં અગાઉ મહાદેશ હતેા. આ પ્રાચીન મહાદેશને “ગાંડવાના લૅંડ” કહે છે. એવી રીતે ટેથિસ મહાસાગરના ઉત્તરમાં “અંગાશ લૅંડ” અને ઉત્તર પશ્ચિમમાં આટિક’મહાદેશ હતા એમ કેટલાંક પ્રમાણેા ઉપરથી માનવામાં આવે છે.
૩૩૩
હિમાલય પર્વતની શિલાઓ તથા પ્રાણીઅવશેષાના અધ્યયનથી માલમ પડે છે કે આ બધી શ્રેણિએ એકી સાથે ઉડીને આટલી ઉંચી થઈ નથી. આ ઉત્થાન પ્રાયે ત્રણ અવસ્થાઓમાં થએલ છે.
પ્રથમ ઉત્થાન “મધ્ય ઈ યાસીન’૧ કાલવિભાગમાં મધ્યત્િ હિમાલયવાળા ભાગ સમુદ્રથી બ્હાર નીકળ્યા અને દશ બાર હજાર ફુટ ઉંચા ઉઠયો. આ કાવિભાગને સમય અનુમાનથી સાડાત્રણ કરોડ સૌર વર્ષ પહેલાંના મનાય છે.
ખીજું ઉત્થાન મધ્ય માચેાસીન” સમયમાં આજથી લગભગ એક કરોડ વર્ષ પૂર્વે થયું. એમાં ભરી કસાલીની શ્રેણિએ ઉત્પન્ન થઇ...એની ઉંચાઈ દશથી વીશ હજાર ફુટની થઈ.
ત્રીજું ઉત્થાન ખીજા ઉત્થાનથી લગભગ ચાલીશ હજાર વ પછી પ્લાયે સીન ” કાલવિભાગમાં થયું. એમાં શિવાલિક શ્રેણિએની ઉત્પત્તિ થઈ. આ ઉત્થાન ત્રણ હજારથી સાત હજાર ફુટનું થયું. આ ઉત્થાન ભૂક ંપ આદિ હલચલથી થયેલાં લાગે છે. ત્રીજા ઉત્થાનમાં લતઃ શિવાલિક શ્રેણિઓની ઉંચાઈ ૨૫ થી ૩૦ હજાર છુટની થઈ.
૧. ભૌતાત્ત્વિક કાલવિભાગનું નામ છે.
66