________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૨૮૩ सर्वेषां तु फलापेतं, न स्थानमुपपद्यते। न चाप्यनुपभोगोऽसौ, कस्यचित्कर्मणः फलम् ।।
(કો ના હા ૭૦) અર્થ–આ જગતમાં એવું કેઈ સ્થાન નથી કે જ્યાં સર્વ પ્રાણુઓનાં કર્મ ફલશન્ય બની જાય. કઈ પણ વ્યક્તિનું એવું કઈ કર્મ નથી કે જેના ફલ તરીકે બધા જીવોનાં ભાગ્ય કર્મોને ભેગ એકદમ અટકી જાય.
अशेषकर्मनाशे धा. पुनः सृष्टिन युज्यते । कर्मणां वाऽप्यभिव्यक्ती, किं निमित्तं तदा भवेत् ॥
(૪૦ થre / ૭૨ ) અર્થ–પ્રલયવાદી કદાચ એમ કહે કે પ્રલયમાં જેમ સર્વ વસ્તુઓને નાશ થઈ જાય છે તેમ જીવોનાં શુભાશુભ કર્મોને પણ નાશ થઈ જશે એટલે ફલોપભોગની ક્યાં ચિંતા રહી ? આ કથન પણ યુકત નથી. જે કર્મોનો નાશ થઈ જાય તો પ્રલય પછી બીજી સૃષ્ટિ નહિ બની શકે. એક પ્રલય હમેશને માટે પ્રલય બની જશે. કદાચ એમ કહો કે કર્મને નાશ નહિ પણ તિભાવ થશે, પ્રલયકાલ પુરે થતાં ફરી આવિભાવ થશે એટલે બીજી સૃષ્ટિ ઉત્પન્ન થઈ જશે, તો એમ માનવું પણ વ્યાજબી નથી. કારણ વિના કાર્યને સંભવ નથી. એ તો બતાવો કે તિરેભૂત થએલ કર્મોને ફરી આવિર્ભાવ શા નિમિત્તથી થશે?
aછા હોત, ઐશ્વ ચારાયારાણા ईश्वरेच्छावशित्वे हि, निष्फला कर्मकल्पमा ॥
| (ws વા૦ ૯ કર ) અર્થ-કર્મના આવિર્ભાવમાં ઈશ્વરઈચ્છા કારણ છે, એમ કહેતા હે છે તે ઈશ્વર ઈચ્છાથી જ જગત ઉત્પન્ન થઈ જશે. ઈશ્વર ઈચ્છાથીજ સર્વ કાર્ય બની જતાં હોય તો પછી વચમાં કર્મના આવિર્ભાવની કલ્પના કરવી નિરર્થક છે.