________________
દાનિક–ઉત્તર પક્ષ
૨૮૧ અર્થ-કદાચ એમ કહો કે બીજા કેઈ નહોતા તો ખુદ પ્રજાપતિ તે વિદ્યમાન હતા. તેમના કહેવા ઉપરથી પ્રયોજન કાર્ય કારણભાવ વગેરેનો નિર્ણય થઈ જશે, તો તે પણ ઠીક નથી. પ્રજાપતિનું વચન યથાર્થ જ હોય તેની શું ખાત્રી ? પિતાનું માહામ્ય - પ્રગટ કરવા માટે સૃષ્ટિ બનાવ્યા વિના પણ મેં સૃષ્ટિ આ કારણથી બનાવી છે એમ તે જૂ હું પણ બોલી શકે છે.
સૃષ્ટિધક વેદ પણ પ્રમાણ નથી, તે બતાવે છેઃ
एवं वेदोपि तत्पूर्वस्तत्सद्भावादिबोधने । साशङ्को न प्रमाणं स्यान्नित्यस्य व्यापृतिः कुतः॥
(કો વાલા દ) અર્થ–એવી રીતે વેદ પણ જે પ્રજાપતિ–બ્રહ્માનો કહેલ હોય અને પ્રજાપતિને સદ્ભાવ બતાવતો હોય તે તે પૂર્વોક્ત આશંકાયુક્ત હોવાથી પ્રમાણરૂપ નથી. અર્થાત–પ્રજાપતિએ પિતાનું માહામ્ય વધારવા માટે તેવાં વાકય કે પ્રકરણે જ્યાં હોય તો કોને ખબર ? સૃષ્ટિબોધક પ્રજાપતિનાં વચન ઉપર જેમ વિશ્વાસ નથી, તેમ તેવાં વેદવાક્ય ઉપર પણ વિશ્વાસ નથી. કદાચ વેદને પ્રજાપતિકત નહિ પણ નિત્ય માનો તે આકાશાદિની પેઠે નિત્ય વસ્તુમાં વ્યાપારનો સંભવ નથી. શબ્દાત્મક વેદને નવા અર્થની સાથે સંબંધ જેવો તે વ્યાપાર છે. તે વ્યાપાર નિત્યવેદમાં નહિ સંભવે.
વ્યાપાર નહિ થાય તે શું થશે તે બતાવે છેઃ यदि प्रागप्यसौ तस्मादर्थादासीन तेन सः । सम्बद्ध इति तस्यान्यस्तदर्थोऽन्यप्ररोचना ॥
( કો. વા. ૯ દર) અર્થ–સૃષ્ટિ કે પ્રજાપતિની પહેલાં પણ જે વેદ વિદ્યમાન હતા અર્થાત વેદ અનાદિ નિત્ય હતા, તે તે વેદોને તેમાં કહેલ પદાર્થોની સાથે સંબંધ હતો કે નહિ? જે હતું તે તે પદાર્થ પણ