________________
૨૮૦
સૃષ્ટિવાદ અને ઈશ્વર
क्रीडार्थायां प्रवृत्तौ च विहन्येत कृतार्थता । बहुव्यापारतायां च क्लेशो बहुतरो भवेत् ॥ (જો વા૦૯।૧૬)
9
અર્જુમંદ બુદ્ધિવાળા પણ વિનાપ્રયોજન કાઈ પ્રવૃત્તિ કરા નથી. વિનાપ્રયાજન એમ ને એમ જો પ્રજાપતિ પ્રવૃત્તિ કરે તે એના ચૈતન્યનું કુલ શું ? પ્રજાપતિની સૃષ્ટિપ્રવૃત્તિ તેની ક્રીડા કે લીલા માટે હતી એમ કહે। તો કૃતાપણાના ગુણ નષ્ટ થઈ જાય છે. વળી ક્રીડા પણ શાની? જગ ્—અનંત બ્રહ્માંડ રચવામાં એટલેા બધા વ્યાપાર કરવા પડે કે તેથી આરામને બદલે અધિક કલેશ ઉપજવાને સંભવ છે. संहारेच्छापि नैतस्य भवेदप्रत्ययात्पुनः ।
"
न च कैश्चिदसौ ज्ञातुं, कदाचिदपि शक्यते ॥ ( ો વા૦ 、 । ૭ ) અથ—સિસૃક્ષાની માફક સંહારેચ્છાનું પણ કઈ પ્રયેાજન જોવામાં આવતું નથી. પ્રાણીઓની અનુક ંપા તે સંહારેચ્છાનું પ્રયોજન બની શકે જ નહિ. અનુક ંપાનું કલરક્ષણ તે સંભવી શકે પણ સંહાર તે સંભવેજ નહિ. સિસૃક્ષા અને સંહારેચ્છા પરસ્પર વિરૂદ્ધ છે તેનું અનુકપા રૂપ એકજ પ્રયેાજન ન સંભવી શકે. પ્રજાપતિને સંહાર કરવાનું કાષ્ઠ પ્રયેાજન કાષ્ઠના પણ જાણવામાં નથી આવતું માટે સૃષ્ટિની પેઠે પ્રલય પણ સંભિવત નથી. સિથે પહેલાં અને સંહાર પછી કાઇ પણ પ્રાણી રહેવા પામતું નથી તે પ્રજાપતિની સિસૃક્ષા અને સહારેચ્છાનું પ્રયાજન કાના જાણવામાં હેાય ? નિષ્પ્રયેાજન અજ્ઞાત વસ્તુની કલ્પના કરવી શા કામની?
न च तद्वचनेनैषां प्रतिपत्तिः सुनिश्चिता । असृवापि सौ ब्रूयादात्मैश्वर्यप्रकाशनात् ॥ ( જ઼ો થા૦ ૯ | ફ્॰ )
સર્જન કરવાની ઈચ્છા.