________________
સુષ્ટિવાદ અને ઈશ્વર
[ સૂયગડા સૂત્રની પાંચ ગાથાઓના આધારે ભિન્નભિન્ન ધર્માનુસાર સૃષ્ટિ તથા પ્રલયની સાથે ઈશ્વર
ને સમ્બન્ધ અને જૈન દષ્ટિએ સમન્વય].
સૃષ્ટિકર્તુત્વવાદને પૂર્વ પક્ષ
વેદિક સૃષ્ટિ-દેવવાદ
લકવાદના સંબંધમાં મહાવીર સ્વામીએ દર્શાવેલ અન્યવાદીની
માન્યતાઓ સુધર્મસ્વામી સ્વશિષ્ય જંબુને સંભળાવે છે. मू० इणमनं तु अन्नाणं इहमेगेसिमाहियं - देवउत्ते अयं लोए बंभउत्तेत्ति आवरे ॥
( સૂચ૦ ૧ ૨ રૂાલ ) सं० छा० इदमन्यत्तु अज्ञानं इहैकेषामाख्यातम्
देवोप्तोऽयं लोकः ब्रह्मोप्त इत्यपरे ॥ લોકવાદના સંબંધમાં કેટલાએક વાદીઓએ કહેલું વળી આ (નીચે દર્શાવેલ) બીજાં અજ્ઞાન છે. તે આ પ્રમાણે
(૧) આ લોક-જગત દેવથી નિપજાવેલું છે. ” ' “(૨) આ લોક-જગત દેવથી રક્ષણ કરાયેલું છે.” (૩) આ લોક-જગત દેવના પુત્ર રૂપ છે.”