________________
દાર્શનિક ઉત્તર પક્ષ
सैषाथाऽभेदरूपापि, भेदाभासनिबन्धनम् । પ્રમાળમસળત-વાતું ન રાયતે | (૧૦ થા૦ ૧૦ ૮ ૯) અ-પૂર્વી પક્ષી કહે છે કે બ્રહ્મ સાથે અભેદભાવને પામેલી તેજ અવિદ્યા ભેદાભાસનું કારણ બનશે. ઉત્તરપક્ષી કહે છે કે અવિદ્યા કારણ તે। ત્યારે અને કે જ્યારે તે પાતેપ્રમાણથી સિદ્ધ થાય. અવિદ્યા પ્રમેય છે અને પ્રમેય પ્રમાણુ વિના જાણી શકાતું નથી.
.
૨૭૫
भावेऽपि च प्रमाणस्य, प्रमेयव्यतिरेकतः । ननु नाद्वैतमेवेति, तदभावेऽप्रमाणकम् ॥ (૫૪૦ થા૦ રત૦ ૮ | ૬) અ—અવિદ્યાના નિશ્ચય કરાવનાર પ્રમાણુ કદાચ સ્વીકારવામાં આવે પણ તે પ્રમાણથી પ્રમેયની સત્તાને સ્વીકાર ન થાય ત્યાંસુધી કાકારણુભાવને નિર્વાહ થઈ શકતા નથી. વેદાંતી કહે છે કે અમે એમ નથી કહેતા કે કેવળ અદ્વૈતજ છે. એમા પ્રમાણ, પ્રમેય, બન્નેની વ્યવસ્થા કરેલી છે. પ્રમાણને જો સ્વીકાર ન કરીએ તેા અદ્વૈતતત્ત્વ પણ અપ્રમાણ બની જાય. ઉત્તરપક્ષી કહે છે કે એક તરફ દ્વૈતને સ્વીકાર, ખીજી તરફ અદ્વૈતના સ્વીકાર, આમ પરસ્પર વિશ્ર્વ તત્ત્વના ઉન્મત્ત વિના બીજો કાણુ સ્વીકાર કરે?
विद्याsविद्यादिभेदाश्व, स्वतंत्रेणैव बाध्यते । तत्संशयादियोगाश्च प्रतीत्या च विचिन्त्यताम् ॥ (૪૪૦૦ ૪૦ ૮ | ૯૭)
અ. નવાં વાવિયાં = પાઘેટોમ સદાણિયા મૃત્યું સીવો વિપયાડમૃતમસ્તુતે ” એ એક શ્રુતિ છે તેમાં વિદ્યા અને અવિદ્યાના ભેદ સ્પષ્ટ બતાવેલ છે. વિદ્યાનું લ અમૃતપ્રાપ્તિ અને અવિદ્યાનું કુલ મૃત્યુતરણ છે. કાભેદથી કારણને પણ ભેદ છે. તેા ઉક્ત શ્રુતિથી સ્વતંત્રપણે અદ્વૈતતત્ત્વના બાધ થાય છે. બીજી