________________
૨૬૬
સુષ્ટિવાદ અને ઈશ્વર
જ્ઞાન ઉત્પન્ન થયા વિના પ્રપંચનેા નારા પણ નહિ થઇ શકે એટલે અન્યાન્યાશ્રય દોષની વિપત્તિ વળગશે. એટલા માટે જ્ઞાનથી પણ જગની સત્તાનેા નાશ નહિ થઇ શકે. જ્યારે જગત્ આત્મતત્ત્વની માફક સત્ રશે, ત્યારે અદ્વૈતવાદ સિદ્ધ ન થતાં દ્વૈતવાદનીજ સિદ્ધિ થશે. મૃગજલ તે પહેલેથીજ અસત્ છે એટલે તેના નાશને સવાલજ ઉભા રહેતા નથી. તેથી એ દૃષ્ટાંત આંહિ લાગુ પડતુંજ નથી. इत्यद्वैत मत निरासः ( ક્ી {। ૨ । ♦ | પ્રુષ્ઠ ???)
અજરતીય અદ્વૈતવાદીના પૂર્વ પક્ષ
ઉપનિષદ્ધે માનનાર વેદાંતી અજરતીય અદ્વૈતવાદી કહેવાય છે. તેઓ કહે છે કે બ્રહ્મ યા આત્મા પાતેજ પેાતાની ચ્છિાથી જગત્ રૂપે પિરણામ પામે છે. જેમ ખીજ વૃક્ષરૂપે સાચા પરિણામને પામે છે, તેમ આત્મા આકાશાદિક ભિન્ન ભિન્ન જગત્ રૂપે પરિણત થાય છે. નામ રૂપ ભિન્ન ભિન્ન છતાં મૂલકારણ એક આત્માનાજ સર્વ વિસ્તાર છે.
જગ
અસત્ત્વવાદ, અવિદ્યાવાદ-ધ્રાંતિવાદ, માયાવાદ એ બધા વાદે અનિત્ય જગત્ના ઔપચારિક છે. જેવી રિતે મૃગતૃષ્ણા, રન્જીસ, સ્વપ્રપ્રપ`ચ થેાડા વખત આવિર્ભાવ પામીને પછી લય પામી જાય છે, તેવી રીતે જગદિસ્તાર પણ અમુક કાલસુધી આવિર્ભાવ પામીને પછી લય પામી જાય છે. અનિત્ય જગત્ ઔપચારિક અસત્ છે. આત્મા નિત્ય હાવાથી પારમાર્થિક સત્ છે. જગત્ નું અસત્યત્વ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે છે. આત્માનું પરમા પણું મુમુક્ષુઓને ઉત્સાહ વધારવા માટે છે. સૃષિડના વિકારનું દૃષ્ટાંત આંહિ ઠીક બંધબેસતું છે. માટીનાં વાસણઘડા શરાવલેા ઈત્યાદિ નામ અનેક હોવા છતાં એક માટીના વિકાર છે. ત્યાં માટી સત્ય છે. ઘડા, શરાવલે એ વાચારભ માત્ર છે. નામરૂપ જુદાં જુદાં છે, વસ્તુ જુદી નથી, કિન્તુ એક જ માટી છે. તેમ આત્મા અને જગના સંબંધમાં