________________
ક્રિશ્ચિયન સૃષ્ટિ
ક્રિશ્ચિયન ફિરસ્તા (યમતા).
અને જ્યારે હલવાને તે સાત મુદ્રામાંની એકને બ્રાડી ત્યારે મેં જોયું, ને ચાર પ્રાણીમાંના એકનું મેં સાંભળ્યું, જાણે ગર્જનાને અવાજ થતા હેાય તેવી રીતે (તેણે) કહ્યું કે, આવ. અને મેં જોયું, ને જુઓ, એક સફેદ ધાડા હતા, ને તે પર જે બેઠેલા હતા તેની પાસે ધનુષ્ય હતું, ને તેને મુગટ અપાય, ને તે જીતતા તથા જીતવા સારૂ નીકળ્યા.
૨૨૩
અને તેણે ખીજી મુદ્રા ઉધાડી, ત્યારે મેં બીજા પ્રાણીને એ કહેતા સાંભળ્યા કે, આવ. ત્યારે બીજો એક લાલ ઘેાડેા નીકળ્યે, ને તે પર જે ખેડેલેા હતા તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાનું (સામર્થ્ય ) અપાયું હતું, અને એ માટે કે તેઓ એક બીજાને મારી નાંખે; ને તેને મેટી તરવાર અપાઈ.
અને જ્યારે તેણે ત્રીજી મુદ્રા ઉઘાડી, ત્યારે મેં ત્રીજા પ્રાણીને કહેતા સાંભળ્યા કે, આવ. ત્યારે મેં જોયું, ને જુએ, એક કાળા ઘેાડેા, ને તે પર જે બેઠેલેા હતેા તેના હાથમાં ત્રાજવાં હતાં. અને ચાર પ્રાણીઓની વચમાં મે એક વાણી એમ કહેતી સાંભળી કે, પાવલે શેર ઘઉં, ને પાવઢે ત્રણ શેર જવ; પણ તેલ તથા દ્રાક્ષરસ તું ન બિગાડ.
અને જ્યારે તેણે ચેથી મુદ્રા ઉધાડી, ત્યારે મે` ચેાથા પ્રાણીની વાણી એમ કહેતી સાંભળી કે, આવ. અને મેં જોયું, તે જુઓ, પ્રીકા રંગના એક ધાડેા, તે તે પર જે બેઠેલા હતા તેનું નામ મરણ, ને તેની સાથે હાર્ડસ પાછળ ચાલતું હતું; તે તરવારે તથા દુકાળે તથા મરણે તથા પૃથ્વીનાં શ્વાપદે એ કરીને જગતમાંના ચેાથા હિસ્સાને મારી નાંખવાને અધિકાર તેમને અપાયેા હતા.
અને જ્યારે તેણે પાંચમી મુદ્રા ઉઘાડી, ત્યારે દેવની વાતને લીધે તથા પાતે જે સાક્ષી રાખી હતી તેને લીધે મારી નખાયેલાના આત્મા મેં વેદા તળે દીઠા. અને તેઓએ મેટા ધાંટા કાઢીને કહ્યું