________________
પારાણિક સૃષ્ટિ : (૪) દેવીભાગવત.
૯ પાંચ જ્ઞાનેદ્રિય-કમે ન્દ્રિય અને મન.
૧૦ કમલ.
૧૧ હિરણ્યગર્ભ બ્રહ્મા. ૧૨ વિષ્ણુ.
૧૩ બ્રહ્માવિષ્ણુ યુદ્ધ. ૧૪ અગ્નિસ્તંભ-લિંગ.
૧૫ કાર–શબ્દબ્રહ્મ.
૧૮૫
૧૬ અંડ. ૧૭ વિરાટ્ સચૈતન્ય. ૧૮ સનકાદિ મુનિ અને ઋષિ,
૧૯ રૂદ્રા.
૨૦ ભૃગુ આદિ સાત ઋષિ ૨૧ નારદ, કદ, દક્ષ આદિ દશ પુત્રા.
૨૨ તેમનાં સંતાને.
પારાણિક સૃષ્ટિ : (૪) દેવીભાગવત.
પ્રકૃતિદેવીની સૃષ્ટિ.
પ્રલયકાલને અંતે વિષ્ણુની નાભિમાંથી
નીકળેલ બ્રહ્માજી
પેાતાની ઉત્પત્તિ કયાંથી થઈ તેનું મૂલ શેાધવા એક હજાર વરસ સુધી ઘુમતા રહ્યા પણ પત્તો લાગ્યા નહિ. આકાશવાણી થઈ: “તપ કરા.” પદ્મ પર એસી એક હજાર વરસ સુધી તપ કર્યું. પાછી આકાશવાણી થઈ કે ‘ સર્જન કરો.' શેમાંથી સર્જન કરૂં ? બ્રહ્માજીને કાંઈ સુઝયુ નહિ. મધુ કૈટભ નામના દૈત્ય મલ્યા, તેના ભયથી કમલની નાલમાં ઘુસી જઈ બ્રહ્માજી છુપાઈ ગયા. અંદર ઉતર્યાં તે ચતુર્ભુ જ વિષ્ણુ શેષશય્યા ઉપર સુતેલા જોવામાં આવ્યા. સ્તુતિ કરી જગાડવ્યા. ઉપર આવ્યા. મધુ કૈટભ સાથે પાંચ હજાર વર્ષ પર્યંત યુદ્ધ કર્યું. દૈત્યેા હઠવા નહિ. વિષ્ણુએ પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું. અભિમાની દૈત્યાએ કહ્યું કે અમે તે પૂર્ણ કામવાળા છીએ. તું વરદાન માંગ. વિષ્ણુએ કહ્યું કે તમારૂં મસ્તક આપેા. તેમણે કહ્યું કે જલમાં અમે નહિ મરીએ. જલ અહાર વિષ્ણુએ જાંધ લખાવી. તેના ઉપર બેસી દૈત્યોએ શિર કાપી આપ્યાં. ત્યારપછી બ્રહ્મા અને વિષ્ણુની પાસે રૂદ્ર આવી પહોંચ્યા.