________________
૧૭૮
સુષ્ટિવાદ અને ઈશ્વર
પા.
પરંપરા.
૩૦ ગાયત્રી, ત્રિગુ, ત્રિવૃત, ૩૮ વરસાદ. સામ, રથન્તર, અગ્નિષ્ટોમ.
૩૯ ઓષધિ-વૃક્ષ. ૩૧ યજુર્વેદ ઈત્યાદિ.
૪૦ અનાજ, ઘઉં-ચોળાઈત્યાદિ. ૩૨ સામવેદ ઈત્યાદિ.
૪૧ પ્રાજાપત્ય ઈત્યાદિ સ્થાન. ૩૩ અથર્વ વેદ.
૪૨ ભૃગુ આદિ ઋષિઓ. ૩૪ મિથુન–યુગલસૃષ્ટિ. ૩૫ રસોલ્લાસવતી સિદ્ધિ.
૪૩ સ્વાયંભુવ મનુ અને શત૩૬ કલ્પવૃક્ષ, મધુ. ૩૭ ગામ, નગર, દ્રોણીમુખ,
૪૪ ઉત્તાનપાદ આદિ સંતાનખેટક ઈત્યાદિ.
માકડેય પુરાણાનુસાર પ્રલય. મનુષ્યના એક વર્ષમાં દેવતાનું એક અહોરાત્ર થાય છે. તેમાં ઉત્તરાયણ તે દિવસ અને દક્ષિણાયન તે રાત્રિ. ત્રીશ અહોરાત્રે એક ભાસ, બાર માસે એક વર્ષ, અર્થાત મનુષ્યનાં ૩૬૦ વર્ષે દેવતાનું એક વર્ષ થાય. દેવતાનાં ચાર હજાર વર્ષને કૃતયુગ–સત્યયુગ, ત્રણ હજાર વર્ષને ત્રેતા, બે હજાર વર્ષને દ્વાપર અને એક હજાર વર્ષનો કલિયુગ. એમ દશ હજાર વર્ષ ચાર યુગનાં અને ચાર યુગની સંધ્યા અને સંધ્યાંશનાં બે હજાર વર્ષ, તે સત્યયુગની સંધ્યાનાં ચારસો અને સંધ્યાંશનાં ચારસો વર્ષ, ત્રેતાનાં ત્રણસો ત્રણસો, દ્વાપરનાં બસે બસે અને કલિયુગનાં સો સો વર્ષ. એકંદર ચારે યુગનાં બાર હજાર વર્ષ થાય. એને એક હજાર ગુણીએ ત્યારે બ્રહ્માને એક દિવસ થાય. એટલા સમયમાં મનુષ્યનાં ૪૩ર૦૦૦૦૦૦૦ વર્ષ પસાર થાય છે. એટલા વખતમાં ભવંતર ૧૪ થાય છે. આઠ લાખ બાવન હજાર દિવ્ય વર્ષમાં એક અનંતર થાય. ચાદ મવંતરના ૧૧૯૨૮૦૦૦ દિવ્ય વર્ષ થાય છે. બીજી રીતે એકેતેર ચતુર્યગીમાં એક ભવંતર થાય છે. એવા ૧૪ ભવંતરો પુરા થતાં વા બ્રહ્માને એક દિવસ પુરે થતાં જે પ્રલય થાય છે, તે નૈમિત્તિક પ્રલય કહેવાય છે. એમાં