________________
પિરાણિક સૃષ્ટિઃ (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૫૫
સાત સ્વર્ગલોક અને બ્રહ્મલોક રચ્યા પછી સાત અલેક રચ્યા તેનાં નામ
अतलं वितलं चैव, सुतलं च तलातलम् । महातलं च पातालं, रसातलमधस्ततः ॥
से प्रभाये ३ध्रुव (सास-शिक्षा, ४ भने गोवा) શિવાય બ્રહ્મલોક પર્યત ત્રિલોક રચવાને અધિકાર બ્રહ્માને છે. આ બ્રાહ્મસૃષ્ટિ કહેવાય છે.
एवं चासंख्यब्रह्माण्डं, सर्व कृत्रिममेव च । महाविष्णोश्च लोम्नां च, विवरेषु च शौनक !॥
(ब्र० वै० अ० ७।१५) એક બ્રહ્માંડ બતાવ્યું તેવાં અસંખ્ય બ્રહ્માંડ છે. તે બધાં કૃત્રિમ છે. મહાવિષ્ણુની રોમરાજીનાં જેટલાં છિદ્ર છે તેટલાં બ્રહ્માંડ છે. દરેકના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અલગ અલગ છે.
વેદાદિ શાસ્ત્રસૃષ્ટિ. ब्रह्मा विश्वं विनिर्माय, सावित्र्यां वरयोषिति । चकार वीर्याधानं च, कामुक्यां कामुको यथा ।। सा दिव्यं शतवर्ष च, धृत्वा गर्भ सुदुस्सहम् । सुप्रसृता च सुषुवे, चतुर्वेदान्मनोहरान् ॥ षड्रागान्सुन्दरांश्चैव, नानातालसमन्वितान् । सत्यत्रेताद्वापरांश्च, कलिं च कलहप्रियम् ॥ वर्षमासमृतुं चैव, तिथिं दण्डक्षणादिकम् । दिनं रात्रिं च वारांश्च, सन्ध्यामुषसमेव च ॥ इत्यादि- (ब्र० वै० अ० ८।१-२-३-४)
અર્થ_વિશ્વનું નિર્માણ કરીને બ્રહ્માએ સાવિત્રીમાં વીર્યાધાન કર્યું. ગર્ભ સો વર્ષપર્યત રહ્યા પછી પ્રસૂતિ થઈ, તેમાં નીચે