________________
આય સમાજ-સૃષ્ટિ
૧૩૭
સમજાતું નથી. ખીજી તરફ્ એમ પણ કહ્યું છે કે પ્રકૃતિપુરૂષ જીવ અને ઈશ્વર એ ત્રણ પરસ્પર ભિન્ન છે. એ હિસાબે સ્વામીજીની સૃષ્ટિમાં છવીસ તત્ત્તા છે એમ કહેવામાં જરાએ ખાટું તે નથી. એટલુંજ નહિ પણ સાધારણ કારણમાં દિશા, કાલ અને આકાશની પણ ગણના કરી છે અને ત્રણેને અનાદિ, અવિનાશી ખતાવ્યાં છે. આકાશ તે પાંચ મહાભૂતમાં આવી ગયું પણ કાલ અને દિશા જે વૈશેષિક દનમાં નવ દ્રવ્યમાં ગણાયેલ છે તેને વીસમાં ઉમેરતાં અચાવીસ તત્ત્વા થયાં. બીજી વાત એ છે કે સાંપ્યદનમાં આકાશની ગણના પાંચ મહાભૂતમાં હાવાથી મહાભૂત તન્માત્રામાંથી ઉત્પન્ન થયા એટલે વિનાશી હર્યાં અને સ્વામીજીએ આકાશને પણ પ્રકૃતિની માર્કે અનાદિ કહેલ છે તેા શું એ બે વાતેામાં પરસ્પર વિરેાધ નથી આવતા ? અસ્તુ, ગમે તેમ હા. એટલું તો સ્પષ્ટ છે કે સ્વામીજીની સૃષ્ટિપ્રક્રિયા કે તત્ત્વપ્રક્રિયા એકદનમૂલક નથી. કાઈ ચીજ સાંખ્યદર્શનમાંથી લીધી તે। કાઈ ચીજ વેદાંતમાંથી, કાઈ ચીજ ન્યાયદર્શીનમાંથી તે કાઇ વૈશેષિક દર્શનમાંથી, કાઈ ચીજ જૈનદર્શનમાંથી તે કાઇ અન્યમાંથી; એમ પેાતાની બુદ્ધિને જે યુક્તિસંગત લાગ્યું તે લીધું છે. એક રીતે તે ડીકજ કર્યું છે, કેમકે યુર્જાિયુ પ્રવૃીિયાવું વાજાપિ વિપક્ષનઃ । અન્યત્રમિત્ર ત્યાજ્યમવ્યુ પદ્મયોનિના ॥ શું સારૂં ગણાત કે સર્વથા આ પતિનું અનુસરણ કરત. સાંખ્યનાં પ્રકૃતિ પુરૂષને સ્વતંત્ર અનાદિ સ્વીકારી લીધાં તેમ પુરૂષ બદ્ધ અને મુક્ત એ એ પ્રકારના માની મુક્ત પુરૂષને ઐશ્વર્ય સંપન્ન હોવાથી ઈશ્વર માની લઇ પુરૂષની પેઠે તેને અકર્તા માનત તેા શ્રુતિએના અર્થ -બદલાવવાની જરૂર પડત નહિ. સ્વામીજીના સ્મૃતિ અને પુરાણાના મેાહ છુટી ગયા પણ પેાતાની સષ્ટિપ્રક્રિયાને પ્રાચીન બતાવવા સારૂ વેદની છાપ લગાડવાને અર્થમાં ફારફેર કરીને પણ ઋચાઓના શખ્સને તે વળગી રહ્યા, એટલે શબ્દમાહ ન છુટવો. યાં યાં અર્થ બદલાવવે પડવો તેના થેાડા નમુના આંહિ બતાવીએ.