________________
અનેક વર્ષોથી અનેક આશ્ચર્ય ભગવંતે, સાધુ મહારાજે આદીના ચાતુર્માસો થતા રહે છે. અનેકવિધિ આરાધનાઓ થાય છે. ધર્મિષ્ઠ સંધ અને સંસ્કારી સમાજ આરાધક વર્ગ છે.
વિ.સં. ૨૦૪૦ની સાલે અમારો શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જન સંઘ ચતુમ સાથે ૫ પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજને વિનંતિ કરવા વડાદરા નગર ગણે. જેન સંધના ધુરંધર આચાર્યો પૈકીના
એક જનાચાર્ય પપૂ. સ્વ. ૧૦૦૮ શ્રીમદ્વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા) શાસ્ત્રવિશારદ હતા. પાશ્ચાત્ય વિદ્વાનેને પણ ધર્મ સમજાવનારા પ્રસિદ્ધ આચાર્યદેવ હતા. તેમના પટ્ટપ્રભાવક વૈરાગેપદેશક તપોભૂતિ ૧૦૦૮ સ્વ. આચાર્યદેવ શ્રીમવિજય ભકિતસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પ.પૂ. મુનિરાજશ્રી અરુણુવિજયજી મહારાજ ય અભ્યાસ કરતા અને નાની વયના વિદ્યાર્થી જીવન ગાળતા... વિવિધ પરીક્ષાઓ આપી રહ્યા છે. તેઓ વધથી રાષ્ટ્રભાષા રત્ન, પ્રયાગથી સાહિત્યરત્ન, તથા મુંબઈ–ભારતીય વિદ્યા ભવન તરફથી ન્યાય-દર્શન શાસ્ત્રીની પરીક્ષાઓ પાસ થયેલા છે અને હાલમાં ન્યાયાચાર્યની અંતિમ પરીક્ષાને અભ્યાસ કરી રહ્યા છે.
સ-પર હિત સાતીતિ સાધુ” આ લક્ષણ મુજબ સ્વ અને પરનું કલ્યાણ સાધતા પૂજય શ્રી જન જનેતર યુવાઆલમના જીવન ઘડતર માટે પ્રતિવર્ષ બે-બે શિબિરનું આયોજન કરે છે. વડોદરામાં પુજ્યશ્રીએ અમારી ચાતુર્માસની વિનંતિ સાંભળી. અમારી ભ વના સમજ્યા અને સંઘના આગેવાને મુંબઈ પૂઆચાર્ય શ્રી વિજયપ્રેમસુરીશ્વરજી મહારાજ, પુ. આચાર્ય શ્રી વિજય સુબોધ સુરીશ્વરજી મહારાજ પાસે ગયા. પૂજ્યશ્રીને વિનંતિ કરી અને એ જ વખતે ત્યાં જ
જ્ય બેલાવી. વહેતી ગંગા જેમ હિમાલયેથી નીકળીને પ્રયાગ અને કાશીમાં આવી. તેમ પૂજયશ્રી વડોદરાથી વિહાર કરી અમદાવાદ પરીક્ષા આપી શંખેશ્વર તીર્થની યાત્રા કરી.સુરેન્દ્રનગરમાં શિક્ષણ શિબિરનું આયોજન કરી છેટી કાશી