________________
થઈ મુક્ત થાઉ તે આપનું ચારિત્ર મારે સ્વીકાર્ય છે.
એમ કહી મડિક સ્વામીએ પિતાના ૩૫૦ શિષ્ય સાથે પ્રભુના ચરણમાં દીક્ષા લીધી, અને વરના શાસનમાં છઠ્ઠા ગણધર બન્યા. સ્વાત્મ કલ્યાણ સાધ્યું. દ્વાદશાંગી રચી મહાન ઉપકાર કર્યો. અંતે કેવળજ્ઞાન પામી રાજગૃહીમાં મુક્તિપદ પામ્યા. આપણે સેવે મેક્ષ પામીએ એ જ અભિલાષા