________________
કર્મના જ અભાવે જીવ સંસારમાં ફરી આવે શા માટે ? કઈ પ્રયોજન નથી. એટલે જૈન ધમમાં મોક્ષથી પુનરાગમન નથી માન્યું. માટે જ અવતારવાદને અવકાશ નથી. શું મેક્ષ નિત્ય છે કે અનિત્ય? -- दव्वामुत्तत्तणओ नह' व निच्चा मओ स दव्वतया ।
તરવાયત્તા મંદિર નાજુમાળr I ૨૮૪૨. * મેક્ષમાં કર્મરૂપ બીજ જ નથી તેથી ભત્પત્તિરૂપ અંકુરની ઉત્પત્તિને પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતા. જયારે એક વાર આત્માં મેક્ષે ગયા પછી કાળસ્થિતિ જ અનન્ત છે, પછી અનિત્યતા ક્યાંથી સંભવે ? માટે મેક્ષમાં જીવ નિત્ય રહે છે. અને એટલે જ જીવને મેક્ષ નિત્ય છે. તે મુકતાભા દ્રવ્ય સ્વરૂપ અને અમૂત હોવાથી આકાશની પેઠે દ્રવ્યપણે નિત્ય છે. જેમ પ્રäસાભાવ કૃતક છતાં નિત્ય છે. પ્રધ્વસાભાવ તે અનુત્પન્ન પદાર્થને રહે છે. અને જે પ્રäસાભાવને જ અભાવ માનીને પ્રāસાભાવને અનિત્ય માનવામાં આવે તે અભાવને અભાવ માનવાથી ભાવની સ્થાપના થઈ જાય. માટે પ્રર્વાસાભાવ કૃતક છતાં નિત્ય છે. તે જ પ્રકારે મેક્ષ પણ કૃતક અર્થાત કૃતિમત્ પ્રયત્ન સાધ્ય છે. છતાં પણ નિત્ય છે. આત્મા જરૂર નિત્યાનિત્ય છે. સ્વદ્રવ્ય સ્વરૂપે આત્મા નિત્ય છે. અને સંસારમાં તેના પર્યાને વિચાર કરવામાં આવે તે અનિત્ય પણ છે. માટે નિત્યાનિત્ય ઉભય સ્વરૂપે આત્મા છે. જેમ માટીના પર્યાયરૂપ ઘટની ઉત્પત્તિ તથા નાશ બને થાય છે. તેથી ઘડે માટીની અપેક્ષાએ નિત્ય અને ઉત્પત્તિ આકારની અપેક્ષાએ અનિત્ય.
- ૫૩