________________
સમ્યગ જ્ઞાનના આ પવિત્ર કાર્યમાં જામનગરના શ્રી વિ. જન. સંધે. રૂ. ૧,૫૦,૦૦૦ના ઉદાર ખર્ચ આ સમગ્ર કાર્યકર કરવા સહાયમૃત બન્યા છે. અને આ પુસ્તક છપાવવામાં ઉદાર ફાળો આપે છે. શિબિરાથી યુવાનની સાધર્મિક ભકિતમાં પણ ઉદાર ફાળો આપે છે. પૂજ્યશ્રી તરફથી વ્યાખ્યાનું લેખન, ચિત્રકાર તરફથી ચિ, બ્લેક અને પ્રેસવાળા તરફથી છાપકામ અને વ્યવસ્થાપક ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થતાં આ “સચિત્ર ગણધરવાદ”ની સચિત્ર જાહેર વ્યાખ્યાન માળાનાં ૧૬ વ્યાખ્યાનેને અમે બે ભાગમાં છપાવીને પ્રસિધ્ધ કરતાં મૌરવ અનુભવીએ છીએ. આ પધ્ધતિએ જેન શાસનની અનેરી પ્રભાવા કરવાને લાભ અમને મળ્યો તે બદલ અમે ધન્યતા અનુભવીએછીએ. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનની વહેતી જ્ઞાનગંગાને આ બે ભાગમાં પુસ્તક રૂપે જિજ્ઞાસુ વર્ગના હાથનાં અર્પણ કરીએ છીએ. અને આશા રાખીએ છીએ કે આ પુસ્તક આત્માદિ તત્ત્વની વાસ્તવિકતાને સમજાવ, નારું સિદધ થશે– એ જ અભ્યર્થના. ૧૪-૧-૧૯૮૫.
લિ. શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ... જામનગર
પ્રમુખ