________________
અજીવ માનવાની જરૂર નથી. “નવા ચ મુક્તિ” –મુક્તિ જડાત્મક છે. આવું માનનાર વૈયાયિક હતભાગી છે, તર્ક યુક્તિ રહિત તેમને મત આ વિષયમાં વૈગ્ય નથી. આત્માથી જ્ઞાનને ભિન્ન માની એક દિવસ જ્ઞાન આત્મામાં ઉત્પન્ન થાય છે. અને એક દિવસ નષ્ટ થઈ જાય છે. ફરી આત્મા જ્ઞાન રહિત બની જાય છે તે જ મેાક્ષ એમ કહીને મુક્તિને જઢ માની, તે ચાગ્ય નથી.] ગુણ મુળભૂત સ્વદ્રવ્યાન્તગ ત છે, તે ભિન્ન નહી, અભેદભાવે રહે છે. માટે આત્મામાં જ્ઞાન—ગુણુ બહારથી આવતા નથી પરન્તુ મુળભુત સત્તામાં જ્ઞાન આત્મામાં છે જ. એટલે આત્મા જ્ઞાનમય જ છે. જ્ઞાનવાળા એમ કહેવા કરતાં જ્ઞાનમય જ કહેવા ચાગ્ય છે. ચેાગ્ય જીવ એ તા જીવના અનાદ્ધિનિધન પારિથામિક ભાવ હાવાથી નિત્ય છે, માટે મુળભૂત જાતિ તથા દ્રવ્ય બદલાય જ નહી,
હા. સ સારી અવસ્થામાં આત્મા ઉપર કેમ રંજના આવરણના કારણે તેને જ્ઞાનગુણુ ઢંકાઈ જાય છે, આવરાઇ જાય છે. તે આવરકને આવરણીય કમ કહેવાય છે. આત્માના જે ગુણને આવરે તે નામથી તે આવરક ક્રમનું નામ પડે છે. દા. ત., જ્ઞાનગુણુને આવરનાર જ્ઞાનાવરણીય ક્રમ, અને દન ગુણુને આવરનાર દશનાવરણીય કેમ સંસારમાં છવાવસ્થામાં આ આવક—આચ્છાદકના કારણે જીવના જ્ઞાનાદિ ગુણૢા ઢકાયેલા રહે છે. જેમ એક દ્વીપ ઉપર ચાળણી જેવુ છિદ્રોવાળુ આવરણ મૂકવામાં આવે પછી તે છિદ્રોમાંથી કેટલે પ્રકાશ બહાર આવે ! સંપુણ પ્રકાશ ત મહાર આવી જ ન શકે.
૧૭