________________
મુકતાત્મા કયારેય આજીવ બનતે નથી
આ જગતમાં કોઈ પણ દ્રવ્યની મૂળભૂત સ્વાભાવિક જાતિ કયારેય અત્યન્ત વિપરીત જાતિરૂપે બદલાતી નથી. દા. ત. આકાશની અજીવ એ મૂળભૂત સ્વાભાવિક જાતિ છે તે તે કયારેય ન બદલાય. એક પ્રકારે જીવની જીવ, અમૂર્તવ, અને દ્રવ્યત્વ મૂળભૂત-વાભાવિક જાતિ છે. માટે એ કયારેય ન બદલાય. જીવત્માથી અજીવ એ અત્યન્ત વિપરીત જાતિ છે. માટે જીવ કયારેય પણ ગમે તે કક્ષા હોય તે પણ બદલાય તે નહીં જ, મુક્તાવસ્થા પણું જીવની અનેક પર્યામાં ની એક પયય અવસ્થા વિશેષ છે. સંસારમાં હોય કે મેક્ષમાં દ, બને અવસ્થામાં જીવત્વ એના દ્રવ્યત્વ સ્વરૂપથી તે તેને તે જ છે. દ્રવ્યત્વ કયાંથી બદલાય ? ન જ બદલાય. માટે મુક્તાવસ્થામાં જીવ અજીવ બની જાય છે. એવી મુક્તિ માનવી એ પણ સિધ્ધાન્ત વિરુદ્ધ છે.
આ પ્રમાણે દ્રવ્યત્વ નથી બદલાતું તે જ પ્રમાણે દ્રવ્યગત ગુણ જે ભેદક ગુણ તરીકે રહ્યા છે, તે પણ કયારેય ન બદલાય. દા. ત., આત્મામાં જ્ઞાન – દર્શનાદિ મુળભૂત ગુણે પડયા છે. જે જીવને અજીવથી જૂદ સિધ્ધ કરે છે. તે ગુણે ઉપર કર્મનાં આવરણે આવશે અને જશે. આત્મા અશુધ-શુદ્ધ બનશે. પરંતુ કયારેય જ્ઞાન દર્શનાદિ ગુણોને નાશ નહીં થાય. જ્ઞાનાદિ ગુણ આત્મ દ્રવ્યની સાથે અભેદભાવથી રહેલા છે. માટે જ્ઞાન કયારેય જાય નહીં, નાશ પામે નહીં. અને તેથી જીવ કયારેય અજીવ બને નહીં. માટે મુક્તાત્માને