________________
કેવળી તરીકે વિચરી ૭૮ વર્ષનું કુલ આયુ પૂર્ણ કરી પ્રભુની હયાતમાં જ રાજગૃહીમાં અંતિમ ૧ માસનું અનશન કરી નિર્વાણ પામ્યા. સદાના માટે આ સંસારથી મુક્ત થયા. સિદ્ધ-બુદ્ધ -મુક્ત નિરંજન-નિરાકાર બન્યા.
એમની ચર્ચાના આ વ્યાખ્યાનમાંથી આપણે સહુ કઈ સાચુ તત્વ સમજી પાપ કરતાં અટકીએ અને નરકગતિથી બચીએ. કઈ જીવ નરકગતિમાં ન જાય એ જ શુભેચ્છા સાથે સર્વ મંગળ...............
શિવમસ્તુ સર્વ જગતઃ