________________
નથી ? આ પાપની સજા રૂપે નરકમાં ક્રુર પરમાધામી ગરમગરમ લાલચોળ થાંભલા સાથે ચટાડીને ભાલા વડે માથું ફોડે છે.
- વિષય સેવનમાં ક્યારેય તૃપ્તિ થતી જ નથી. તૃણા જ વધે છે. માનવ વાસનાને ગુલામ બની જાય છે. અને કેટલે વિષયાસક્ત બને છે ! ભોગમાં જ ધર્મ છે. ભૂખ્યા રહેવાથી ભગવાન નથી મળતા. તપ-ત્યાગમાં તે માત્ર દષ્ટ છે.