________________
નહીં'. આ પ્રમાણે લાખો – કરોડો નહી. અસંખ્ય વર્ષો સુધી નરકની સતત વેદના ભોગવતા હોય છે. ૧ મિનિટ પણ નિર.તને હાશ.... એ દમ પણ નથી ખેંચી શકતે. ઘડીભર પણ નિરાંતને વાસ નથી લઈ શકતે. વિષય વાસનાના પાપની દારૂણ સજા –
જીમાં પડેલી કામવાસના ઘણા પાપ કરાવે છે. આ ચિત્રમાં એક સ્ત્રી પરપુરુષની સાથે કામકીડા કરીને પિતાની વાસના સંતોષવા માંગે છે. વાસના તે આગમાં નાં ખેલા ઘી જેવી છે. ભોગે ભેગવતા કેઈ તૃપ્તિ થતી જ નથી. પણ છાને- છપને કરેલા આ પાપની સજા નરકમાં પરમાધામી સળગતી આગમાં કાંટામાં નાંખે છે. અને ઉપરથી તલવાર ઝીકે છે. માત્ર સ્ત્રી જ પરપુરૂષગમન કરે છે, એવું નથી. પુરૂષ પણ પરસ્ત્રીગમન કરે છે. ચાર પુત્રને પિતા પણ બીજાની સ્ત્રી સાથે ચેડા કરે છે, બળાત્કાર કરે છે, પિતા ભયંકર કામાતુર થઈને પતાની પુત્રી ઉપર બળાત્કાર કરે છે. શું આ ઘર નીચ પાપ
૫૯