________________
અલાકાડાશ
અધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશાસ્તિકાયમોક્ષગમન
શૂન્યાાશ
જીવ
W
સિાલા
જમનાડા
લોકાકા
અને જયાં જીવ-અજીવની સવ સૃષ્ટિ છે તે લેાક કહેવાય છે. તેટલા ક્ષેત્રમાં રહેલા આકાશને લેાકાકાશ કહીએ છીએ. આ લે,કાકાશ જ લે!કમાં રહેલા સર્વ પદાર્થાના આધાર છે, આકાશના આધારે સ્વર્ગ-નરક આદિની ભૂમિએ વગેરે ટકી રહી છે. ગતિ સહાયક તત્ત્વ, ધર્માસ્તિકાય, સ્થિતિ સડાયક તત્ત્વ, અધર્માસ્તિકાય, જૂના-નવા, નાના-મેટા આદિ પરિવર્તનનાં લક્ષજીવાળુ કાળ તંત્ર, જ્ઞાન-દર્શનાદિ ચેતના લક્ષણવાળા અનન્તા જીવાત્માઓને આધાર તથા વધુ–ગન્ધ, રસ, સ્પર્શ,
૬૦