________________
લોક સ્વરૂપને આકાર
અનન્ત બ્રહ્માંડ એટલે અત વિનાને, સીમા વિનાને અનન્ત શૂન્યાકારને તે મોટે ગળે છે. તેની દિશા કે તેના છેડા કોઈ પણ માપી ન શકે. સંભવ નથી. તે અનન્ત બ્રહ્માંડના કેન્દ્રમાં એક નાના ટપકા જેવડે જ માત્ર લેક છે. આ નાના ટપકા જેટલે જે છે તેને આકાર ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જેમ એક મનુષ્ય પગ પહેળા કરીને, કમર ઉપર બે હાથ ટેકવીને ઊભું હોય તેવા વૈશાખ-વિખંભ આકાર પ્રમાણે આ પુરુષને આકાર છે. આટલે જ લેક છે. એ સિવાયને બહાર અનન્ત. અક છે. અનન્ત અલેકમાં કંઈ જ નથી. શૂન્યાકાશ માત્રા છે. જીવ-અજીવની કેઈ સૃષ્ટિ નથી. સર્વથા શૂન્યાકાશ છે.
પટ