________________
અપની, પશુપની, ત્રાષિવાદી, ભૂતવાદી, કંદી, મહામંદી, કુષ્માંડ, અને પતગ.
૧૦. તિર્યફ જામક જાતિના દેવ
જરુંભ એટલે વૃદ્ધિ પામતે એમને સ્વચ્છેદાચાર નિત્ય જસ પામતે અર્થાત વધતું હોવાથી એઓ જસ કહેવાય છે. ચિત્ર-વિચિત્ર અને તારા તથા મેરૂ વગેરે પર્વત ઉપર તિર્થ લેકમાં વસનારા આ દેવે તિયજભક દેવ તરીકે એnય છે. એમનું પોપમનું આયુષ્ય હોય છે. હંમેશા આમેદ-પ્રમોદમાં રહે છે. ક્રીડા કરવામાં મસ્ત હોય છે. તેમજ સુરત સમાગમમાં પણ લીન રહે છે.
અન્ન, પાન, વસ્ત્ર, વસતિ, શય્યા, પુણ્ય, અને ફળ, આ વસ્તુઓ ખુટતી હોય તે પૂરી પણ પાડે છે. ઓછા રસવાળીને રસભરી બનાવે છે. અ. વગેરેની વૃદ્ધિ કરનારી છે, વિદ્યા વગેરેની વૃદ્ધિ કરનાર વિદ્યાજભા દેવે પણ છે. ભગવાન મહાવીર પ્રભુના જન્મ સમયે પિ દ્વાર્થ રાજાના રાજકુળના બની બે ધન-ધાન્ય, અાન, વસ્ત્રાદિની ખૂબ-ખૂબ વૃદ્ધિ એમને કરી હતી. તેમજ, ભગવાનના દીક્ષા સમય પહેલા ચારે બાજુથી દાટેલા, મૂકેલા ધનના ઢગલા લાવીને જેમને પ્રભુના ખજાનામાં ખૂબ ખૂબ ધન-ધાન્ય–વસ્ત્રાદિની વૃદ્ધિ કરી હતી અને પછી ભગવતે ૧ વર્ષ સુધી યથેચ્છ વરષીદાન આપ્યું હતું.