________________
દેવાનકાયના અવાન્તર ભેદ
दसहा भवणाहिवइ टठविहा वामांतरा हुति । जोइसिया पंचविहा दुविहा वैमाणिया देवा ||
દેવ
ભવનપતિ
१०
વ્યંતર
+ ८
5
યે વિષ્ફ
૧૭
વૈકાનિક
=૨૫
સમસ્ત બ્રહ્માંડમાં રહેતા સર્વ પ્રકારના દેવતાઓને મુખ્યપણે ચાર નિકાય (જાતિ) માં વિભક્ત કરવામાં આવ્યા છે. તે છે ભવનપતિ, વ્યંતર, જ્યંતિષ્ઠ, તથા બૈમાનિક. એ મુખ્ય ભેદે ૨૫ પ્રકારના કહ્યા. ભવનપતિ ૧૦, ને વ્યંતર ૮, જ્યાતિષ્ઠ પ, અને વૈમાનિક ૨, એમ કુલ ૨૫ પ્રકારના કહ્યા છે. પરન્તુ એના પણ અવાન્તર પેટાભેદોની ગણતરીની સંખ્યા એવામાં આવે તેા ઘણી વધારે છે.
તથા