________________ મહાત્માનો મેળાપ. હતી. જંગલને દેખાવ કુદતી હો, તથાપિ તે બાગની કૃત્રિમ રચનાથી સુશોભિત લાગતું હતું. જંગલના કેટલાએક દેખાવ કુદતી હતા, છતાં તેની અંદર જાણે બુદ્ધિપૂર્વક રચનાઓ ગોઠવી હોય, તેવું લાગતું હતું. એક તરફ વિવિધ પુષ્પના વૃક્ષોની રચના મનને હરતી હતી, ત્યારે બીજી તરફ ગાઢ છાયાદાર વૃક્ષે ફળોના ભારથી લચી રહ્યા હતા. પર્વતની ટેકરી ઉપરથી પડતા ઝરણાને દેખાવ અદ્ભુત હતે. સ્વાભાવિક રીતે આવી રહેલા તે ઝરણાઓ સુંદર કુવારાની શેભાને ધારણ કરતા હતા. શીત, મંદ અને સુગંધી પવન પ્રસરતે હતે. રાયણ, વડ, પીપળ અને આમ્ર વૃક્ષોની ઘટાથી માર્ગો શીતળ છાયામય બની ગયા હતા. સૂર્યના તેજસ્વી કિરણે વૃક્ષોના પલમાંથી પ્રસાર થઈ નીચે ચાલતા વટેમાર્ગુઓને પ્રકાશનું દાન કરતા હતા. આવા સુંદર અને મનેઝ જંગલમાં તે તરૂણ આવી પહોંચે. કુદ્રતે પ્રકાશિત કરેલી જંગલની શોભાને નીરખતે અને હૃદયમાં હરખાતે તે વિદ્વાન તરૂણ અનેક જાતની વિચારમાળા ફેરવતે ચાલતું હતું. જંગલની રમણીયતા જોઈ તે યુવક પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગે-“અહા ! આ કુદતી દેખાવ કે સુંદર લાગે છે! પ્રાચીન મહર્ષિએ આવા સ્થળમાં વાસ કરી તપશ્ચર્યા કરતા હતા. તેઓ આવા લીલા પ્રદેશમાં પણ પ્રાસુક સ્થળને શોધી લેતા અને પ્રાસુક આહાર કરી આત્મચિંતવન કરતા હતા. ધન્ય છે, એ મહાત્માઓને! સાંપ્રતકાળે એવા મહાત્માઓનાં દર્શન થતાં નથી, એ આ પંચમ કાળને જ પ્રભાવ છે. સદ્ભાગ્યે કે મહાત્માને મેળાપ મને આ સ્થળે થઈ આવે તે કે આનંદ થાય? આ મનહર જંગલમાં વિચરતા કેઈ મહાત્મા મારી દષ્ટિગોચર થાય તે મારી ધારેલી ધારણું સફળ થયા વિના રહે નહીં. જે શંકાઓએ મારા મનની ચંચળતામાં વધારો કર્યો છે, તે શંકાએ મહાત્માના સમાગમથી દૂર થાય અને હું નિશંક થઈ મારા આત્મસ્વરૂપમાં રમણ કરવાને ભાગ્યશાળી થઈ શકું.” આ પ્રમાણે તે તરૂણ મુસાફર વિચાર કરતા જતા હતા, તેવામાં દૂરથી કેઈન પગલાને ધ્વનિ સાંભળવામાં આવ્યું. તે સાંભળતાં જ તે મુસાફર આશ્ચર્ય પામી વિચાર કરવા લાગ્યું “શું મારા મનની