________________ યાત્રા 6 ડી. (27) એ છે કે પશુઓને મારીને ખાવાં નહિ અને જનાવને શીકાર કર નહિ, વળી તેઓના ઈજનેના બત્રીસમા હા. માં લખ્યું છે કે, “જેઓ ગેસ્પદે ચેપગા જાનવરોને દુઃખ આપવામાં કે તેઓને મારવામાં આનંદવાળી જીદગી માને છે, અથવા પશુઓને કાપવા ને ખાવાને હુકમ આપે છે, તેઓને દાદાર હેરમજદે દૂર રાખવા કહેલું છે” બીજે સ્થળે તેજ પુસ્તકમાં એવું પણ જણાવેલું છે કે, “જેઓ આ દુનિયાની પેદાશ ઉપર દયા લાવતા નથી તેઓ વગર દયાના દેવે જખી આદમીઓ છે.” ખ્રીસ્તીઓના બાઈબલના વશમા પ્રકરણમાં મઝીમે આપેલી શિખામણમાં એક શિક્ષા એવી પણ છે કે - Thou shall not kill" અર્થાત્ તું કેઈને મારીશ નહિ. બાઈબલના બાવીશમાં પ્રકરણમાં કહ્યું છે કે " And ye shall be holy Man unto me neither shall you deat any Flesh that is torn of beasts in the field." તું મારા તરફ પવિત્ર રહેજે, વગડાના પશુને મારીને તેનું કઈ પણ જાતનું માંસ ખાતે નહિ. મહાભારતના મેક્ષ પર્વમાં કહ્યું છે કે“यथा नागपदेऽ न्यानि, पदानि पदगामिनाम् / सर्वाण्येवापि धीयन्ते, पदजातानि कौञ्जरे પૂર્વ સંશા થઈ “જેમ પગવડે ચાલનારાં સર્વ પ્રાણીનાં પગલાં હાથીના પગમાં સમાય છે, તેમ સત્ય, દાન, યજ્ઞાદિ સર્વ ધર્મ અહિંસામાંજ સમાઈ જાય છે.”૧ યાજ્ઞવલ્કય સંહિતામાં અહિંસાનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે"कर्मणा मनसा वाचा सर्व भूतेषु सर्वदा / ગશગનને ગોમહિલા શિમિ ? “મન, વચન અને શરીરથી સર્વ ક્રિયા વડે સર્વ પ્રાણીએને કલેશ ઉત્પન્ન ન કરવા, એનું નામ ભેગીઓએ અહિંસા કહેલ છે.” 1 મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે -