________________
५८ न्यायालोके प्रथमः प्रकाश:
सर्वेषामिन्द्रियाणां द्रव्यग्राहकत्वोपदर्शनम्
अप्रयोजकत्वात्, द्रव्यग्रहप्रयोजकप्रत्यासत्त्यभिधानेन तद्विरहरूपविपक्षबाधकतर्कानुत्थान
इत्थञ्च शब्दो न पौद्गलिकः स्पर्शशून्याश्रयत्वात्, अतिनिबिडप्रदेशप्रवेशनिर्गमयोरप्रतिघातात् पूर्वं पश्चाच्चावयवानुपलब्धेः सूक्ष्ममूर्तान्तराप्रेरकत्वात्, गगनगुणत्वाच्चेति हेतवो निरस्ता वेदितव्याः, -- भानुमती
आक्षेपकृतः ।
तन्निरराने हेतुमाह अप्रयोजकत्वात् = व्यभिचारशङ्कानिवर्तकानुकूलतर्कविरहात् । न च श्रोत्रेन्द्रियस्य द्रव्यात्मकशब्दग्रहणे द्रव्यान्तरग्रहणप्रसङ्गस्यैत बाधकत्वमिति वाच्यम्, द्रव्यान्तरस्य श्रोत्राऽयोग्यत्वस्योकत्वात् । ( दृश्यता १६ तमे पुढे ) । न च द्रव्यग्राहकप्रत्यासतिविरहादेव श्रोत्रस्य रसनस्येव द्रव्यग्राहकत्वासम्भव इति वक्तव्यम्, द्रव्यग्रहप्रयोजकप्रत्यासत्यभिधानेन = लाघवसहकारेण स्वसंयोगलक्षणाया: द्रव्यग्रहप्रयोजिकायाः प्रत्यासत्याः पूर्वं प्रतिपादनेन तद्विरहरूपविपक्षबाधकतर्कानुत्थानात् = श्रोत्रनिष्ठत्वेन द्रव्यग्राहकप्रत्यासत्या असिद्धिरूपो यो विपक्षबाधकतर्कः तस्यासम्भवात् । साध्यविकलश्च दृष्टान्तः स्यात्वादिभिरस्माभिः सर्वेष्वेन्द्रियेषु द्रव्यग्राहकत्वस्य स्वीकृतत्वात् स्वसंयोगलक्षणद्रव्यग्राहकप्रत्यासतेरविशेषादिति व्यक्तमेव तत्त्वार्थटीकायाम् । अत एव चक्षुर्मन: स्पर्शनेन्द्रियाण्येव द्रव्यग्राहकाणीत्येकान्तोऽपि प्रत्याख्यातः, सम्भिन्नश्रोतोलब्धिवतामिन्द्रियेषु व्यभिचाराच्चेत्यधिकं मत्कृतजयलतायाम् ।
इत्थञ्च = निरुक्तरीत्या शब्दस्य द्रव्यत्वे सिद्धे सति च । अस्य निरस्ता इत्यनेनाग्रेऽन्वयः । जरनैयायिकसंमतप्रयोगपश्चकमपाकर्तुमावेदयति - शब्दो न पौगलिक: = पुद्गलपरिणाम: स्पर्शशून्याश्रयत्वात् गगनपरिमापणवत् । स्पर्शशून्याश्रयत्वञ्च स्पर्शरहितसमवायिकारणकत्वस्वरूपमवगन्तव्यम्, तेन कालिकविशेषणतादिना स्पर्शरहिताश्रयकत्वमादाय न घटादौ व्यभिचारप्रसङ्गः । शब्दसमवायिकारणस्याकाशस्य स्पर्शशून्यत्वेन का हेतो: स्वरूपासिद्धत्वमिति प्राचामाशयः । द्वितीयहेतुमाह - अतिनिबिडेति । घटादेः पौगलिकस्य सतोऽतिलिबियदेशाद्गमनागमनयोः प्रतिघातो दृष्टः । तदतिक्रमाच्छब्दस्यापौगलिकत्वमिति प्राचीननैयायिकाशयः । तृतीयहेतुमाह पूर्व पश्चाच्चावयवानुपलब्धेरिति । घटादेः पौगलिकस्योत्पादात्पूर्वं विनाशादनु चावयवा उपलभ्यन्त इति दृष्टम् । शब्दोत्पादादर्वाक् तन्नाशानन्तरञ्च तदवयवानुपलब्धेस्तस्याऽपौद्गलिकत्वमिति योगाभिप्राय: । चतुर्थहेतुमाह - सूक्ष्मेति । पुस्तकांदेः पौगलिकस्य गमनागमनाभ्यां सूक्ष्मतूलादिमूर्तद्रव्यस्य प्रेरणं दृष्ट्चरं शब्दगमनागमनाभ्यां तु न तथा तत्प्रेरणमिति व्यापकानुपलब्ध्याऽपि शब्दपौद्गलित्वं प्रतिषिद्धं भवतीति शैवाशयः । पञ्चमहेतुमाह गगनगुणत्वाच्चेति । गगनपरिमाणादिस्थले निरुतव्याप्तेः सिद्धत्वेनाम्बरगुणत्वान्न शब्दस्य पौगलिकत्वमिति प्राचीननैयायिकाभिप्राय: ।
————————
શ્રોત્રેન્દ્રિયગ્રાહ્યત. અસંભવિત બની જશે, પરંતુ કાન દ્વારા શબ્દનો સાક્ષાત્કાર થાય છે - એ તો સર્વવિદિત છે આમ શબ્દમાં પ્રસિદ્ધ થોત્રજન્મપ્રત્યક્ષવિષયતાની અનુપપત્તિના બલથી શબ્દમાં દ્રવ્યત્વ બાધિત થાય છે. <—- અયોગ્ય છે, કારણ કે આ અનુમાનમાં વિપક્ષબાધક તર્ક નથી. રૂપ-સ્પર્શોન્યતર અગ્રાહક બાહ્ય ઈંદ્રિય હોવા છતાં કાનમાં શબ્દાત્મક દ્રવ્યની ગ્રાહકતા હોય તો શું વાંધો છે ? આવી વ્યભિચારશંકાનો નિવર્તક કોઈ તર્ક તૈયાયિકપક્ષમાં નથી. વિપક્ષબાધક તર્ક ના હોય તો વિવક્ષિત હેતુ દ્વારા સાધ્યની સિદ્ધિ કેવી शते धर्म शडे ?
જો નૈયાયિક એમ કહે કે —> ‘શ્રોત્રેન્દ્રિયમાં દ્રવ્યગ્રાહક પ્રત્યાસત્તિ નથી પણ ગુણગ્રાહક પ્રત્યાસત્તિ છે. દ્રવ્યગોચર લૌકિક સાક્ષાત્કારની પ્રયોજક પ્રત્યાસત્તિ ન હોવા છતાં પણ જો કર્મેન્દ્રિયમાં દ્રવ્યગ્રાહકતા માનવામાં આવે તો તો દ્રવ્યગ્રહપ્રયોજકપ્રત્યાસત્તિથી શૂન્ય જીભથી પણ દ્રવ્યનું પ્રત્યક્ષ થવા લાગશે. આથી શ્રોત્રેન્દ્રિયની દ્રવ્યગ્રાહકતાને વિશે દ્રવ્યલૌકિકપ્રત્યક્ષપ્રયોજક પ્રત્યાસત્તિની અસિદ્ધિસ્વરૂપ વિપક્ષ-બાધક તર્કની ઉપસ્થિતિથી રૂપ-સ્પર્શગ્રાહક બાહ્યઈન્દ્રિયત્વ હેતુથી કર્ણઈન્દ્રિયમાં દ્રવ્યાગ્રાહકતાની સિદ્ધિ નિરાબાધ છે.' <-- તો આ પણ બોગસ છે. કારણ કે દ્રવ્યાત્મક શબ્દના લૌકિક સાક્ષાત્કારમાં પ્રયોજક સંયોગનામક પ્રત્યાસત્તિનું કર્ણ ઈંદ્રિયમાં લાઘવસહકારથી પ્રતિપાદન પૂર્વે થઈ ગયેલ છે. આથી શ્રોત્રમાં દ્રવ્યગ્રાહક પ્રત્યાસત્તિની અસિદ્ધિસ્વરૂપ વિપક્ષબાધક તર્કની સિદ્ધિ જ અસંભવ બને છે. આથી તૈયાયિકદર્શિત અનુમાનમાં અપ્રયોજકત્વ દોષ તદવસ્થ રહેવાથી તે અનુમાન શ્રોત્રમાં દ્રવ્યાત્મક શબ્દની ગ્રાહકતાનાં બાધક બની શકતું નથી. આથી શબ્દમાં દ્રવ્યત્વની સિદ્ધિ પણ અબાધિત જ છે – એમ ફિલિત થાય છે.
̈ शहद्रव्यत्वजाध हेतुपंथ - प्रायीननैयायि
કે
પૂર્વપક્ષ :- इत्थञ्च श० । २७६ पौगलिक नथी, अराग डे ते स्पर्शशून्यमां रहे छे. नेनो आश्रय स्पर्शरहित होय ते पौछ्गलिङ ન હોય. જેમકે જ્ઞાનાદિ (૧). આ રીતે અતિનિબિડ સ્થાનમાં પણ શબ્દના ગમન - આગમનનો પ્રતિઘાત ન થવાથી શબ્દ પૌદ્ગલિક નથી. જે પૌલિક હોય તેના જવા-આવવામાં અત્યંત નકર ભીંત વગેરે પ્રતિબંધક બને છે, જેમ કે પૌદ્ગલિક પત્થરની ગતિઆગતિમાં ભીંત પ્રતિબંધક બને છે. શબ્દ તો એકદમ નકકર ભીંત વગેરેને ભેદીને પણ આવ-જાવ કરે છે. આથી તે પૌલિક ન હોઇ શકે (૨). તથા શબ્દની ઉત્પત્તિ પૂર્વે અને વિનાશ પછી તેના અવયવની ઉપલબ્ધિ ન થવાથી તે પૌદ્ગલિક નથી. જે પૌલિક હોય છે તેની ઉત્પત્તિની પૂર્વે અને નાશ પછી તેના અવયવની પ્રાપ્તિ થાય છે, જેમ કે પટ. પટજન્મ પૂર્વે અને વિનાશ પછી તેના અવયવ