________________
१२ न्यायालोके प्रथमः प्रकाश:
गतेः शब्दगतत्वसाधनम्
त्ति (वि.आ.भा. २०६ - २०७) । संहरणादयश्च संयोगविशेषाः इति कार्येण कारणानुमानम् । वस्तुत 'आगतोऽयं शब्द' इति प्रत्यक्षादेव शब्दे क्रियावत्त्वसिद्धिः । न च पवनगतैव गतिः स्मर्यमाणा शब्दे आरोप्यते, स्वाभाविकगतेग्न्यगत्यनुविधानानुपपत्तेरिति वाच्यम्, इन्द्रनीलप्रभादेरिन्द्रनीलगत्यनुविधानवदुपपत्तेः, अन्यथा श्रोत्रेण शब्दग्रहणं न स्यात्, तस्य शब्ददेशेऽगमनात्, गमने वाऽपान्तरालवर्तिनामपि शब्दानां ग्रहणप्रसङ्गात्, अनुवात• भानुमती
171
संहरणादिकं मास्तु क्रियाश्रयत्वमित्युक्तौ को दोषः ? इति शङ्कनीयम्, यतः क्रिया संहरणादिजलिका संहरणादयश्च संयोगविशेषाः तत्कार्यभूताः इति हेतो: संहरणादिलक्षणेन कार्येण शब्द कारणानुमानं = संहरणादिजनकगतिक्रियानुमिति: । शब्दः सकिय: संहरणाद्यन्यथानुपपते: धूमादिवदिति प्रयोगो दृष्तव्य: । 'संयोगविभागयोरनपेक्षं कारणं कर्म' (वै.सू. ) इति वचनात् संयोगविशेषात्मकसंहरणादि-क्रिययो: जन्यजनकभावसिद्धिरिति प्राचामभिप्रायः ।
ऋजुगत्या सिध्यतोऽर्थस्य वक्रेण साधनायोगादित्याशयेनात्र स्वमतमाह वस्तुत: 'दूरादागतोऽयं बकुलपरिमलः, समीपादागतोऽयं बकुलपरिमल:' इति साक्षात्कारात्परिमलक्रियाविशेषवत् 'समीपादागतोऽयं शब्दो, दूरात् आगतोऽयं शब्द:' इति प्रत्यक्षादेव शब्दे क्रियावत्वसिद्धिः । इत्थमेव श्रोगाप्राप्यकारित्वाभिमानिशाक्यसिंहविनेयमतनिरासात् । क्रियाविशेषग्रहादेव दूरादिव्यवहारोपपते:, दूरस्थत्वादेः श्रोत्रेण ग्रहीतुमशक्यत्वात्, दूरस्थस्यैव शब्दस्य ग्रहे दूरस्थेन महता भेर्यादिशब्देनाल्पस्य मशकादिशब्दस्यानभिभवप्रसङ्गाच्च ।
न च पवनगता = निमितपवनसमवेता एव गतिः स्मर्यमाणा = अलौकिकज्ञानलक्षणसन्निकर्षेणोपस्थाप्यमाना शब्दे आरोप्यते = स्वाश्रयजन्यत्वसम्बन्धेन भासते, शब्दनिमितपवले पवमाने एवं शब्दगत्युपलब्धेः, तस्य मन्दगतित्वे शब्दस्यापि मन्दगतित्वेन भानात्, तस्य तीव्रगतित्वे शब्दस्यापि तीव्रगतित्वेन प्रतिभासात्, शब्दगतेः पवनगत्यनुसारित्वेन स्वाभाविकत्वायोगात्, स्वाभाविकगतेः = स्वसमवेतगते: अन्यगत्यनुविधानानुपपत्तेः = स्वेतरसमवेतमत्यनुसरणालातापतेरिति वाच्यम्, इन्द्रनीलप्रभागते : = इन्द्रनीलमणिप्रभाद्रव्यसमवेतगतिक्रियायाः इन्द्रनीलगत्यनुविधानवत् = इन्द्रनीलमणिसमवेतगत्यनुसरणवत् शब्दसमवेतगते: निमितपवनसमवेतक्रियानुसरणस्य उपपत्तेः = सङ्गतेः । एतेन गतिमतो यानात् वृक्षादीन् प्रेक्षमाणस्य पुरुषस्य तत्रारोपितगतिभानवच्छब्दे आरोपितगतिभानमिति परास्तम्, वृक्षादिषु गत्यादेः बाधात् शब्दे तदद्भ्युपगमे बाधकविरहात्, अन्यथा = शब्दस्य निष्क्रियत्वाभ्युपगमे श्रोत्रेण शब्दग्रहणं न स्यात् । तथाहि शब्दस्य निष्क्रियत्वे तस्य च स्वासम्बद्धश्रोत्रेण ग्रहणे श्रोत्रस्याऽप्राप्यकारित्वप्रसङ्गेन नैयायिकस्य सुगतमतप्रवेशापातात् । सम्बन्धकल्पनायास शब्दो वा श्रोत्रदेशमागत्य तेनाभिसम्बध्येत श्रोत्रं वा शब्ददेशं गत्वा शब्देन सम्बध्येत ? इति विमलविकल्पयुगली सर्वगाऽप्रतिहतप्रसरा प्रसरीसरिति 1. न तावदाद्यः शब्दस्य श्रोत्रदेशगमने स्वयमेव सक्रियत्वाभिधानात् । नापि द्वितीयः, तस्य = नभोरूपस्य योगस्य निष्क्रियत्वेन शब्ददेशे = शब्दोत्पादस्थाने अगमनात् = गत्यसम्भवात् । गमने = गतिसम्भवे वाऽपान्तरालवर्तिनामपि शब्दानां ग्रहणप्रसङ्गात् । किञ्चेदं ह्याबालगोपालाङ्गलाप्रतीतं यदुत यदा पवनः અનુમાન થાય છે તેમ સંયોગવિશેષસ્વરૂપ સંહરણાત્મક કાર્યથી ક્રિયાસ્વરૂપ કારણનું અનુમાન થઇ શકે છે. તેથી ‘શબ્દ ક્રિયાયુકત છે’ એમ સિદ્ધ થાય છે.
शह गतिमान छे स्याद्वाही
વસ્તુસ્થિતિ એ છે કે ‘આ શબ્દ દૂરથી આવેલ છે’ આવા પ્રત્યક્ષથી જ શબ્દમાં ગતિક્રિયા સિદ્ધ થાય છે. તેના માટે અનુમાન કરવાની કોઇ જરૂર નથી. અહીં એવી શંકા થાય કે --> ‘શબ્દમાં ગતિક્રિયા નથી, પરંતુ શબ્દજનક પવનમાં રહેલી ક્રિયાનું સ્મરણ થતાં તેનો પવનજન્ય શબ્દમાં આરોપ કરવામાં આવે છે, જે શબ્દનો જનક પવન તીવ્રગતિશીલ હશે તેનાથી જન્ય શબ્દમાં તીવ્ર ગતિનું ભાન થાય છે અને જે પવનની ગતિ મંદ હશે તેનાથી ઉત્પન્ન થયેલ શબ્દની ગતિ મંદ લાગે છે. જો શબ્દની ગતિ સ્વાભાવિક હોય તો તે પવનની
ગતિને શા માટે અનુસરે ? રેલગાડી ઝડપથી દોડે તો રેલગાડીમાં બેઠેલ વ્યક્તિને દૂર રહેલા વૃક્ષો ઝડપથી દોડતાં દેખાય છે અને રેલગાડી ધીમી ચાલે તો દૂર રહેલા વૃક્ષોની ગતિ મંદ દેખાય છે. ત્યાં જેમ રેલગાડીની ગતિનો આરોપ દૂરસ્થ વૃક્ષાદિમાં કરવામાં આવે છે તેમ પવનગત ગતિનો આરોપ શબ્દમાં કરવામાં આવે છે' <~~~ તો આ શંકા વ્યાજબી નથી, કારણ કે સ્વાભાવિક ગતિ પણ અન્ય ગતિનું અનુકરણ કરે છે. આ વાત ઇન્દ્રનીલમણિપ્રભાની ગતિમાં પ્રસિદ્ધ છે, જેમ ઇન્દ્રનીલ મણિને ખસેડવામાં આવે તો ઇન્દ્રનીલ મણિની પ્રભા પણ ખસે છે. પરંતુ આટલા માત્રથી ‘ઇન્દ્રનીલપ્રભાસ્વરૂપ દ્રવ્યમાં ગતિ સમવેત નથી' એવું માનવામાં આવતું નથી. તેમ શબ્દજનક પવનની ગતિને શબ્દની ગતિ અનુસરે એટલા માત્રથી શબ્દની ગતિને પવનતિ માની ન શકાય. જેમ ઇન્દ્રનીલમણિ અને તેની પ્રભા બન્નેમાં સ્વતંત્ર ગતિ ક્રિયા માનવામાં આવે છે તેમ પવન અને શબ્દ બન્નેમાં સ્વતંત્ર વાસ્તવિક ગતિ માની શકાય છે. દોડતી રેલ્વેમાં બેઠેલ માણસને ઝાડ દોડતાં દેખાય છે, તેમાં સ્વાભાવિક ગતિ માનવામાં બાધ છે, કારણ કે વૃક્ષ સ્થિર રહેલાં છે. પરંતુ શબ્દમાં ગતિ ક્રિયા માનવામાં કોઇ બાધ નથી, ઊલટું જો શબ્દમાં ગતિ માનવામાં ન આવે તો કાનથી શબ્દ જ સાંભળી નહિ શકાય, કારણ કે જે સ્થાનમાં ૨.૬ ઉત્પન્ન થાય છે ત્યાં તો કાન જતા જ નથી. જો કાન શબ્દોત્પત્તિસ્થાનમાં જઇને શબ્દનું ભાન કરાવે તો દૂર રહેલ તીવ્ર ધ્વનિનું જ્ઞાન કરવા જતાં વચ્ચે રહેલાં મંદ શબ્દોનું પણ ભાન થવાની આપત્તિ આવશે. વળી, બીજી વાત એ છે કે પવન જો શ્રોતાને