________________
* शैलेशीकरणस्य ज्ञानयोगपराकाष्ठात्वे शारवार्तासमुच्चयसंवादः * अत्रोच्यते - कृत्स्नकर्मक्षय एव मुक्तिः तस्यैवानेकान्तभावनाजनिततत्त्वज्ञानोपबृंहितशैलेशीकरणरूपप्रयत्नसाध्यत्वात्। न च भोगादेव कर्मक्षयः तत्त्वज्ञानादपि कायज्यूहद्वारा तत्तच्छरीरोपभोग्य- कर्मोपभोगेनैवादृष्टक्षयाभ्युपगमादिति वाच्यम्,
---------भानुमती------- वस्तुतस्तु अविद्या न पदार्थान्तरं, मानाभावात्, किन्तु अष्टापराभिधानं कर्म एव विद्याविरोधितया अविद्येत्युच्यते । कर्मव्यक्तीनां सादित्वेऽपि तत्प्रवाहस्थानादितया अविद्याया अनादितारवाहः तथा च सकलाविद्यानिवृतेरेवापतर्गत्वमित्याशयेन स्थान्दादिभिः अत्र उच्यते कृत्स्नकर्मक्षय एव मुकिरिति । न च तस्याऽपुरुषार्थत्वापतिः, तस्य = सकलकर्मनाशस्य एव अनेकान्तभावनाजनिततत्त्वज्ञानोपबृंहितशेलेषीकरणरूपप्रयत्नसाध्यत्वात् । विभज्यवाद-स्यान्दाद-दृष्टिवादाहापराभिधानानेकान्तवादगोचरभावनगा जनितेन तत्त्वज्ञानेनोपोदवलितो य: शैलेशीकरणस्वरूप: प्रयत्नविशेष: तत: साध्यत्वादित्यर्थः । न च शैलेशीकरणस्य प्रयत्नरूपताऽसिन्देति वाच्यम् तस्य निवृत्तियत्नात्मकत्वाभ्युपगमात् । इदतत्वगावधेयम् मुतिजतिनकायाः शैलेश्याः ज्ञानावस्थात्मकत्वमेवेति तत्वज्ञानादेवापवर्गाधिगम इति फलितम् । तदक्तं शास्त्रवार्तासमुच्चये श्रीहरिभद्रसूरिवरैः 'तत: स सर्वविद भूत्वा भवोपग्राहिकर्मणः । ज्ञानयोगात् क्षयं कृत्वा मोक्ष प्राप्नोति शाश्वतम् ॥ (e/२७) ज्ञानयोगस्य योगीन्द्रैः पराकाष्ठा प्रकीर्तिता । शैलेशीसंज्ञितं स्थैर्य ततो मुक्तिरसंशयम् ।। (९/२३)
नैयायिकशङ्कामाह न चेति वाच्यमित्यनेनान्वेति । शैलेशीकरणरूपप्रयत्नान क़त्स्नकर्मक्षयः किन्तु लाघवात् भोगादेव कर्मक्षय: 'अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्' (ब्र.उत्त. 8/09/११) इति ब्रह्मवैवर्तपुराणवचनात् । न च 'ज्ञानाम्निः सर्वकर्माणि भस्मसात् कुरुतेऽर्जुन' ( ) इति भगवद्गीतावचनात् तत्त्वज्ञानसाध्यता कर्मक्षयेऽनाविलैवेति शनीयम्, तत्त्वज्ञानादपि कायव्यूहन्दारा = स्वकर्मभोगार्थं योगिन्दारा युगपत्कल्पितेन कायसमूहेन तत्तच्छरीरोपभोग्यकर्मोपभोगेन = शूकर-सिंह-देव-नारकादिशरीरोपभोग्यकर्मफलानुभवेन एव अदृष्टक्षयाभ्युपगमात् = सकलपुण्यपापविनाशस्तीकारादिति । यथाऽगोरिल्धननाशे भरमतिः च परस्परौत हेतुता तथा ज्ञानस्यापि कविनाशे इति सूचनायैव ज्ञानस्याम्नित्वेनोल्लेख इति वाच्यम् । तमिरासे हेतुमाह -
પરમાર્થથી અસત હોવાથી શશવિષાણની જેમ નિત્ય નિવૃત્ત છે. તેથી ન તો અવિદ્યાનિવૃત્તિ પુરૂષપ્રયત્નથી સાધ્ય બનશે કે ન તો મુક્તિસ્વરૂપ બનશે. જે વાસ્તવિક હોય તેની નિવૃત્તિ માટે પ્રયત્ન કરવાનો હોય. અવિદ્યા તો કલ્પિત છે. તેથી તેની નિવૃત્તિ પ્રયત્નસાધ્ય કેવી રીતે બને ? “અવિદ્યા સત્ પણ નથી અને અસત પણ નથી પરંતુ અનિર્વચનીય છે' આ વેદાન્તીની માન્યતા પણ નિર્મુલ છે, કારાગ કે અનિર્વચનીયતાની વ્યાખ્યા થવી જ મુશ્કેલ છે. અવિદ્યાગત અનિર્વચનીયતા પણ અનિર્વચનીય હોવાથી કેવા સ્વરૂપે અવિદ્યાની નિવૃત્તિ થવી ? એ અદ્યાવધિ અનિર્ણિત જ છે અને રહેશે. આથી વેદાન્તીસંમત મુકિત પણ અસંગત છે - એમ ફલિત थाय छे.
सर्वधर्भक्षय = भुडित - स्याद्वाही * सावाही:- अत्रो। वास्तवमiतो साख भनो क्षय से मुक्ति छ. १ ५२म प्रयोग छे. अनेक मानाथी उत्पन्न થયેલ તત્ત્વજ્ઞાનથી પરિપકવ બનેલ શૈલેશીકરણ સ્વરૂપ આત્મપ્રયત્નથી સર્વકર્મક્ષય સાધ્ય હોવાના લીધે તે પરમ પુરૂષાર્થ બની શકે છે. ચાર ઘાતિ કર્મનો ક્ષય થવાથી ૧૩માં ગુણસ્થાનકે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ જીવનના અંતે શૈલેષીકરણ દ્વારા બાકીના ચાર અઘાતિ કર્મોનો નાશ થાય છે. શૈલેશીકરણ એ તત્ત્વજ્ઞાનની પરાકાષ્ઠા સ્વરૂપ છે. તેથી કહી શકાય કે અંતે તત્ત્વજ્ઞાનથી સર્વ કર્મોનો નાશ થાય છે.
नैयायिक :- न च भो । पातमा मोशायी भनो क्षय याय. मानमोगव्या विना मामाने भोथी छूटरों મળી શકતો નથી. તત્વજ્ઞાનથી પણ જે કર્મક્ષયની વાત શાસ્ત્રમાં આવે છે તેનો અર્થ પણ એવો જ છે કે યોગી તત્ત્વજ્ઞાનના પ્રભાવથી એક સાથે ડુકકર, ખચ્ચર, મચ્છર વગેરે અનેક શરીરની રચના કરે છે જેને શાસ્ત્રીય પરિભાષામાં કાયવૂહ કહે છે. આ કાયવૂહદ્વારા ડુકકર, ખચ્ચર વગેરેના શરીરથી ભોગવી શકાય તેવા કર્મોને જીવ ભોગવે છે. આ રીતે તે તે શરીરયોગ્ય કર્મોને ભોગવીને જ જીવના કર્મોનો નાશ થાય છે. આથી જ્ઞાન થયા પછી પાગ કાવ્યબૃહ દ્વારા બાકીના કર્મોને ભોગવવાથી જ કર્મનો ક્ષય થાય છે - એવું અમે માનીએ છીએ. માટે જ્ઞાનયોગથી કર્મક્ષય અમને મંજૂર નથી.
* डायव्यूहांपना अध्राभाशि* ચાલાદી : ઈ . એક સાથે એક જીવને એક દારિક શરીર હોય તેમ દેખાય છે. તેથી યોગી પુરુષ અનેક ભવોમાં ભોગવી શકાય તેવા કર્મોને માત્ર એક જ ભવમાં ભોગવવા એક સાથે અનેક શરીરની રચના કરે છે એવી કલ્પના કરવી તે દષ્ટથી વિપરીત કલ્પના છે. પ્રત્યક્ષાનુસારે - પ્રમાણાનુસારે કલ્પના કરવી ઉચિત કહેવાય. તથા જીવ પોતાનો માનવદેહ જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી ડુકકર, ખચ્ચર વગેરેના શરીરની ઉત્પત્તિ થઈ ન શકે, કારણ કે પૂર્વતન માનવદેહ એ નૂતન ભંડશરીર વગેરેનો પ્રતિબંધક છે. માટે યોગી તત્ત્વજ્ઞાન