________________
* वित्तेरवश्यवेद्यत्वविचार:
१६१
नवच्छेदकत्वादित्याहुः । __अथ वित्तेरवश्यवेद्यत्वात् स्वप्रकाशत्वं नो चेत् ? या वित्तिर्न वेद्यते तदधीनसत्त्वस्य विषयपर्यन्तस्यासत्त्वं स्यादिति चेत् ? न, सर्वासां वित्तीनां ज्ञानज्ञानत्वेनाऽवश्यवेद्यत्वादिति चेत् ? ------------------भानुमती------------------ एव अनवच्छेदकत्वात् = अवच्छेदकत्वासम्भवात्, अन्यूनानतिरिक्तवृतिधर्मस्वावच्छेदकत्वनियमात् इत्याहुः जयदेवप्रभूतयः । तदुक्तं तत्वचिन्तामण्यालोके जयदेवमिश्रेण -> यद्यपि यदविषयत्वारच्छेदेन ज्ञानाऽजन्यत्वमित्युक्तौ न कश्चिदोषप्रसङ्गः तथापि स्वविषयत्वेन का प्रत्यक्षत्वं तस्य सकलसाधाराणयेलाऽव्यावर्तकतया क्वचिदपि जन्यतानवच्छेदकत्वात् सामान्यसामग्मां ज्ञानत्वस्यैवाऽवच्छेदकत्वात् विशेषसामग्यां स्वविषयत्वस्य सवज्ञानसाधारण्येनाऽतिप्रसक्ततयैवाऽनवच्छेदकत्वात् ( त.चिं.आ.प्र.ख.पू. ८08) इति ।
अथान्यस्याऽन्यविषयत्वे । सनिकर्षादिर्नियामक: स्वविषयत्वे किं तेन ? अनतिप्रसङ्गमत्, सन्निकर्षस्याननुगमाच्च, व्यवहारे शक्तत्वं विषयत्वमभेदे सनिकष विनापीति चेत् ? न, अन्यत्र प्रत्यक्षमागे सन्निकर्षस्य हेतुत्वात्, अन्यथाऽननुगमापतिरिति ( त.चिं.प्र.ख.प.८09) तत्वचिन्तामणिकारः ।
त्रिपुटीप्रत्यक्षवादी पुन: शहते-> अथेति चेदित्यनेनास्यान्वयः । विते: = ज्ञानत्वावच्छिनास्य अवश्यवेद्यत्वात् = नियमेन ज्ञानविषयत्वाभ्युपगमात् ज्ञानमात्रस्य स्वप्रकाशत्वं नो चेत् ? या विति: न वेद्यते सा प्रमाणाभावादसतीति तदधीनसत्त्वस्य तत्पूर्वज्ञानस्याऽपि प्रमाणाभावेनाऽसत्वं स्यात् तदसत्त्वेन तत्सत्वाधीनसत्वस्य तत्पूर्वज्ञानस्यापि प्रमाणाभावेनासत्वं स्यात् । इत्थं पूर्वपूर्वज्ञानादेः विषयपर्यन्तस्य अन्ततो गत्वा प्राथमिकज्ञानीयं मौलविषयं यावत् असत्वं स्यादिति परपकाशबाधात् स्वप्रकाशसिब्दिः इति चेत् ?
तत्वचिन्तामणितन्मतेन दर्शिताशहामपाकरोति -> नेति । सर्वासां वित्तीनां ततव्यक्ति चेनाननुभवेऽपि ज्ञानज्ञानत्वेन = ज्ञानविषयकज्ञानत्वलक्षणेन सामान्यधर्मेण अवश्यवेद्यत्वात् । 'अयं घटः' इति ज्ञानस्य 'घटज्ञानवानहमि'त्यनुव्यवसायवेद्यत्वं, तस्य च घटज्ञानज्ञानवेद्यत्वमित्येवमविरललग्नवित्तिधारा सर्वच नाभ्युपेयते, किन्तु सर्वेषामेव प्राथमिकघटज्ञानोत्तरवर्तिज्ञानानां ज्ञानविषयकत्वात् ज्ञानविषयकज्ञानत्वात्मकसामान्यलक्षणप्रत्यासत्या नियमेन वेद्यत्वास प्रमाणाभावपयुक्ततदसत्त्वापत्तिरिति तत्वचिन्तामणिकदभिप्राय: । न च 'घटत्वेन ---------------------------------------- કે ત્રિપુટી પ્રત્યક્ષવાદીના મતે સર્વજ્ઞાનવૃત્તિ જ્ઞાનત્વ જ્ઞાનવિશેષ સામગ્રી જન્યતાથી અતિપ્રસકા = અતિરિક્તવૃત્તિ હોવાથી જ્ઞાન| વિશેષ સામગ્રીનું જન્યતાઅવચ્છેદક બનતું નથી. આથી જ્ઞાનને સ્વઅંશમાં પ્રત્યક્ષસ્વરૂપ માનવું સંભવ નથી.
* ज्ञानभां ज्ञानवेधत्वनियभनो संग - नैयायि* - अथ वि.। सही मीमांस भनीपी २थी म वामां आवेछ -> 'जानने शानवेध = शान. = शानश्य માનવું આવશ્યક છે. જો આમ માનવામાં ન આવે તો જે જ્ઞાન અવિદિત = અજ્ઞાત રહેશે, તેની સત્તા = વિદ્યમાનતા સિદ્ધ થઈ નહિ શકે; કારણ કે કોઈ પણ વસ્તુની સત્તા તેના જ્ઞાનથી સિદ્ધ થાય છે. ફલત: તે જ્ઞાન જે મૂળ વિષયના જ્ઞાનની પરંપરામાં છે તે મૂળ વિષયની સત્તા જ સંકટગ્રસ્ત બની જશે. અર્થાત મૂળ વિષયની સત્તા નિશ્ચિત થઈ નહિ શકે, કારણ કે અન્તિમ જ્ઞાન અજ્ઞાત હોવાના લીધે અસત બનતાં તેના વિષયભૂત જ્ઞાનની અસત્તા = અવિદ્યમાનતા સિદ્ધ થશે. આ રીતે તે અસત્ હોવાથી તદ્વિષયીભૂત જ્ઞાન અસત થતું જશે. અંતે પ્રથમજ્ઞાન અસત્ સિદ્ધ થતાં તેના વિષયની સત્તા = વિદ્યમાનતા લોપાઈ જશે. આથી આ વસ્તુ અત્યંત જરૂરી છે કે - દરેક જ્ઞાન અવશ્ય વેદ્ય = સંવેદ્ય = પ્રકાશ્ય મનાય. જ્ઞાનની જ્ઞાનવેદ્યતાનો આ નિયમ અન્તિમ જ્ઞાન અસત ન થઈ જાય તે માટે માનવ જરૂરી છે અને તે નિયમ જ્ઞાનને સ્વપ્રકાશ માન્યા વિના ઘટી શકતો નથી. માટે જ્ઞાનને સ્વપ્રકાશ માનવું આવશ્યક છે.’ <– પરંતુ તેના | समाधानमा नैयायि ओम छ ->
न. स.। उपरोपात २१२ नथी. भानु रामेछ६२ शानने शाना मानवाची शानातानी उपपत्ति થઈ શકે છે. આથી જ્ઞાનની સ્વપ્રકાશતા અનાવશ્યક છે. આશય એ છે કે ઘટજ્ઞાનનું (=ઘટવ્યવસાયનું) ભાન ઘટજ્ઞાનવિષયક જ્ઞાનથી (=અનુવ્યવસાયથી) થાય છે. ઘટજ્ઞાનવિષયક જ્ઞાનનું ભાન ઘટજ્ઞાનજ્ઞાનવિષયક જ્ઞાનથી થાય છે. આ રીતે જ્ઞાનની પરંપરા આગળ | यार. प्रथमान वि५५ छ, न्यारे तेना उत्तरपती शान वानविय छे. 'घटज्ञानवानह' मेरे मनुव्यवसाय शान ઘટજ્ઞાનવિષયક-જ્ઞાનસ્વરૂપ હોવાથી તેમાં જ્ઞાનવિષયકજ્ઞાનત્વાત્મક સામાન્ય ધર્મનું જ્ઞાન થતાં જ્ઞાનવિષયકજ્ઞાનત્વસ્વરાપ સામાન્ય લક્ષણ પ્રયાસત્તિથી અનુવ્યવસાયઉત્તરવર્તી સર્વ જ્ઞાનનું ભાન થઈ જશે. તેથી જ્ઞાનને અવશ્યવેદ્ય માનવાનો નિયમ સંગત થઈ જશે. આમ પરત: પ્રકાશના સ્વીકારમાં કોઈ દોષ નથી - આવું તત્ત્વચિંતામણિકાર વગેરેનું મન્તવ્ય છે. (પૃષ્ઠ ૧૪૭ થી શરૂ થયેલ દીર્ઘ પૂર્વપક્ષ પૂર્ણ).