________________
१२६ न्यायालोके प्रथम: प्रकाश: જે ઉothતેમfofસQuતક્ષેu: છે
यत्पुनरुवन्तम् -> अनुमानान्मनोऽभ्युपगमेऽपि तदनतिरेकान्नापसिद्धान्त इति <- तन्न, 'वह्निव्याप्यधूमवान् पर्वत' एतादृशनिश्चयस्यैतदुत्तरदहनानुमितित्वस्य जन्यतावच्छेदकत्वेन धर्मविशेषसिद्धौ धर्मिविशेषसिद्धेः, प्रमाभेदेन प्रमाकरणभेदात् ।
यत्पुनः नव्यनास्तिकै: पूर्व उक्तम् -> अनुमानात् = युगपज्ज्ञानदयालुत्पतिलिङ्गात् मनोऽभ्युपगमेऽपि अनुमितित्वस्ट मानसत्वव्याप्यत्वाभ्युपगमेन तदनतिरेकात् = अनुमाने प्रत्यक्षातिरिक्तित्वविरहात् नापसिन्दान्त: = 'प्रत्यक्षमेवैकं प्रमाणमिति सिन्दान्तबाधविरह: (प. १२५) इति तन चारु, 'वहिव्याप्यधूमवान् पर्वत' एतादृशनिश्चयस्य - प्रदर्शितप्रमापरामर्शस्य एतदुत्तरदहनानुमितित्वस्य जन्यतावच्छेदकत्वेन धर्मविशेषसिन्दी = प्रत्यक्षत्वातिरिक्तानुमितित्वस्य सिन्दौ धर्मिविशेषसिन्देः = प्रत्यक्षविलक्षणानुमितिलक्षणप्रमात्मकर्मिविशेषस्य सिन्देः, प्रमाभेदेन प्रमाकरणभेदात् । धूमपरामर्श विनापि आलोकपरामर्शादनलानुमितेर्दर्शनाद दहनानुमितित्वं विहायैतदुत्तरदहनानुमितित्वस्य जन्यतावच्छेदकत्वेन निरुक्तपरामर्शजन्यज्ञानविषयकानुव्यवसायस्य 'पर्वते दहनं न साक्षात्करोमि किन्त्वनुमिनोमी'त्येवंरूपत्वात् तदविषयीभूतस्य प्रदर्शितपरामर्शजन्यस्य व्यवसायज्ञानस्य न प्रत्यक्षत्वं किन्तु तद्विलक्षणमनुमितित्वमेव । अतो विलक्षणानुमितित्वाश्रयीभूता प्रतीतिर्न प्रत्यक्षरुपा किन्तु तद्विलक्षणाऽनुमितिस्वरूपा । अत एव सार्वजनीनानुभवसिदायाः अनुमितिरूपाया: प्रमाया: करणस्य न प्रत्यक्षत्वमपि त्वनुमानत्वमेवेत्येवं धर्मविशेषसिन्दद्या धर्मिविशेषस्य प्रत्यक्षातिरिक्तस्यानुमानाभिधानस्य प्रमाणस्य सिन्दिः । अत एव 'प्रत्यक्षमेकमेव प्रमाणमिति प्रतिज्ञासन्न्यासोऽपि परस्य दुरुन्दरः । एतेन परामर्शजन्यज्ञानाभ्युपगमेऽपि तत्रानुमितित्वे मानाभावात् सर्वत्र प्रमाया: प्रत्यक्षत्वमित्यपि प्रत्याख्यातम्, 'दहनं न साक्षात्करोमि कि०त्व
પ્રત્યે ચક્ષુસંયુક્તમહત્વ-ઉદ્ભૂતરૂપવિશિષ્ટસમવાયત્વાદિસ્વરૂપે જ કારણતા માનવી પડશે. આવું માનવામાં આવે તો પરમાણુમાં પૃથ્વીવાદિના રાક્ષાત્કારની આપત્તિ નહીં આવે, કારણ કે પરમાણુમાં મહત્ત્વ ન હોવાથી સ્વસંયુકતમહબૂતરૂપવિશિટસમવાય સંબંધથી ચશ્ન પરમાણુસમવેત પૃથ્વીત્વમાં રહી શકતી નથી. કારણની ગેરહાજરીમાં કાર્યની ઉત્પત્તિ થઇ શકતી નથી. પરંતુ આમ માનવામાં આપત્તિ એ આવશે કે ત્રસરણનું પ્રત્યક્ષ નહિ થઇ શકે, કારણ કે ત્રસરેણુના અવયવ યમુકમાં મહત્ત્વ ન હોવાથી ચક્ષુ સ્વસંયુકત્તમહંદુદ્દભૂતરૂપ વિશિષ્ટ સમવાય સંબંધથી ત્રસરેણુમાં રહેતી નથી.આથી ત્રસરેણુના ચાક્ષુષ માટે ચક્ષુને સ્વસંયોગસંબંધથી જ કારણ માનવી પડશે. તેથી ચક્ષુ ત્રસરણુસંયુક્ત હોય ત્યારે તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થઇ શકશે. આમ સંયોગનો પ્રત્યક્ષજનકપ્રયાસત્તિરૂપે સ્વતંત્રતા સ્વીકાર કરવો જ પડશે. આમ શરીર સ્વરૂપ આત્માનો સ્વીકાર કરવામાં પણ સંયોગનામક પ્રત્યાત્તિની કલ્પના અનાવશ્યક ન હોવાથી તેના મનમાં લાઘવને પણ અવકાશ રહેતો નથી. વળી, આત્માને દેહભિન્ન માનવામાં ઉદ્દભૂતરૂપના કાર્યતાવચ્છેદકરૂપે આત્મતરદ્રવ્યપ્રાક્ષત્વનો સ્વીકાર કરવાની પણ કોઈ આવશ્યકતા નથી, મૂર્તપ્રત્યક્ષત્વને જ ઉત્કટરૂપજન્યતાઅવચ્છેદક માની શકાય છે. દ્રવ્યત્વની જેમ મૂર્તત્વ પણ જાતિસ્વરૂપ હોવાથી અમારા મતે ગૌરવનો અવકાશ રહેતો નથી. તેથી દેહાત્મવાદમાં આ લાઘવનો પણ અવકાશ નથી.
: અનુમાન સ્વતંત્ર પ્રમાણ છે - સ્યાદ્વાદી . "ત્યુ. વળી, પૂર્વે નવીન નાસ્તિકોએ જે કહેલું કે – અનુમાનથી મનનો સ્વીકાર કરવા છતાં અપસિદ્ધાંત દોષને અવકાશ નથી, કારણ કે અનુમતિ એક જાતનું માનસ પ્રત્યક્ષ જ છે. આથી પ્રત્યક્ષ અતિરિકા પ્રમાણને માનવાનો કોઇ સવાલ જ ઉપસ્થિત થતો નથી. <- (બો પૃષ્ઠ નં. ૧૨૦) તે પાળ બરાબર નથી, કેમ કે ‘વદ્વિવ્યાપ્યધૂમવાનું પર્વત’ એવા નિશ્ચય પછી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પર્વતપક્ષ વહ્નિવિધેયક અનુમિતિસ્વરૂપ જ છે. આ જ્ઞાનને માનસપ્ર ત્યક્ષાત્મક માની શકાય નહીં, કેમ કે તેના પછી જે અનુવ્યવસાય ઉત્પન્ન થાય છે તે “પર્વત ઉર્દૂ ર સાક્ષારોfમ તુ મનુમિનોfમ” આવો આકાર ધારણ કરે છે, જેનાથી તેમાં પ્રત્યક્ષતાનો નિષેધ થાય છે અને અનુમિતિત્વનું વિધાન થાય છે. વ્યવસાય જ્ઞાનના સ્વરૂપનો નિશ્ચાયક તો અનુવ્યવસાય જ છે. આથી દર્શિત પરામર્શ નિશ્ચયના કાર્યત વિચ્છેદકરૂપે તાદશપરામર્શોત્તરદહનઅનુમિતિન્દુ ધર્મને જ માનવો પડશે
આ રીતે અપ્રામાણ્યનું જેમાં ભાન થયું નથી અને જે આહાર્ય નથી તેવા પરામર્શના ઉત્તર કાલીન જ્ઞાનમાં પ્રત્યક્ષત્નવિલક્ષણ અનુમિતિત્વ નામનો ધર્મ સિદ્ધ થાય છે. વિશેષ ધર્મની સિદ્ધિ થવાની તેના આશ્રયીભૂત ધર્મોમાં પણ વિશેષતાની સિદ્ધિ થશે. ધર્મિવિશેષની સિદ્ધિ ધર્મવિશેષની સિદ્ધિ પર અવલંબિત છે. મતલબ કે પ્રત્યક્ષ પ્રમા કરતાં અનુમિતિસ્વરૂપ પ્રમા ભિન્ન સિદ્ધ થાય છે. પ્રમા ભિન્ન હોય તો પ્રમાનું કરણ = વ્યાપારવિશિકારણ પણ ભિન્ન જ હોય. તેથી પ્રત્યક્ષ પ્રમાથી વિલક્ષણ અનુમિતિસ્વરૂપ માના કરણરૂપે અનુમાન નામના પ્રમાણની સિદ્ધિ થશે.આથી ‘પ્રત્યક્ષ એકમાત્ર પ્રમાણ છે' આવો નાસ્તિકસિદ્ધાન્ત ઉડી જશે. અહીં નવીન નાસ્તિક તરફથી એવી દલિલ કરવામાં આવે છે કે – “પર્વત અગ્નિવ્યાખ્યધૂમવિશિષ્ટ છે' આવા નિશ્ચયનું જન્યતાઅવછેદક તાદશનિશ્ચયોત્તર અગ્નિઅનુમિતિ નહિ પણ તાદશનિશ્ચયોત્તર અગ્નિજ્ઞાનત્વ ધર્મ જ છે. આવો વિશિષ્ટજ્ઞાનત્વ ધર્મ તો પ્રત્યક્ષમાં પણ સંભવી શકે છે. માટે ધર્મવિશેષની સિદ્ધિ નહીં થઇ શકે. આથી ધર્મવિશેષસિદ્ધિમૂલક ધર્મિવિશેષસિદ્ધિ અને ધર્મિવિશેષાત્મક - પ્રમાસિદ્ધિમૂલક અનુમાનાત્મક પ્રભાકરણવિશેષ = વિશેષ પ્રમાણની સિદ્ધિ વગેરે અસંભવિત બની જશે. મૂળ ન હોય તો શાખા-ફળા