________________
66
|| શ્રી અભિનંદન સ્વામિને નમઃ । ॥ શ્રી શંખેાપાનાથાય નમઃ |
॥ શ્રાવસ્તિ તીથધિપતિ શ્રી. સંભવનાથાય નમઃ II
પૂ. સૂત્રકાર - તાર્કિકશિરોમણિ આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરાય નમ ॥ પૂ. પંજિકાકાર - આચાર્યદેવશ્રી મુનિચંદ્રસૂરીશ્વરાય નમઃ II // પૂ. આત્મકમલ - લબ્ધિ - ભુવનતિલકસૂરીશ્વરાય નમઃ II
લલિતવિસ્તરા
દ્વિતીય વિભાગ
જ્ઞાન છે જગમાં મહાનિધાન,
સાન કરાવે મોક્ષે પ્રસ્થાન
જ્ઞાનદ્રવ્યનું કીધું દાન,
ઉપકાર માનીયે તમારો મહાન ॥
પૂ. શ્રાવસ્તી તીર્થોદ્વારક, કોંકણ ઉદ્ધારક આ. શ્રી ભદ્રંકર સૂરીજી મ.સા., પૂ.આ.શ્રી પુણ્યાનંદ સૂ. મ., પૂ.આ. વીરસેન સૂ મ.સા. આદિઠાણા તથા સાધ્વીવર્યા પદ્મલતાશ્રી, સા. હર્ષપદ્માશ્રી આદિઠાણાના સાયનમાં વિ.સં. ૨૦૪૭ના ચાતુમસિ નૃત્યર્થે રૂા. ૫૧૦૦૦/
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિ. સંઘ
સાયન (શીવ) મુંબઈ - ૪૦૦ ૦૨૨.