________________
४२
तत्त्वन्यायविभाकरे
धर्मद्वयवदित्यर्थः । द्रव्यं परिणामविशेषपरिणतवर्णादिचतुष्टयवत्पुद्गलात्मकम्, भाव आत्मपरिणतिविशेषः, एतेन पृथिव्यप्तेजोवाय्वाकाशरूपत्वं व्युदस्तम्, तथाहि - घ्राणं पार्थिवं रूपादिषु सन्निहितेषु गन्धस्यैवाभिव्यञ्जकत्वाद्गोघृतवदित्यनुमानं पृथिवीगन्धाभिव्यञ्जकजलेऽनैकान्तिकम् । रसनं जलीयं रूपादिषु सन्निहितेषु रसस्यैवाभिव्यञ्जकत्वान्मुखशोषिणां लालावदत्यनुमानं लवणे व्यभिचरितम् । चक्षुस्तैजसं रूपादिषु सन्निहितेषु रूपस्यैवाभिव्यञ्जकत्वात्प्रदीपवदित्यनुमानं मणौ व्यभिचरितम्, रूपस्यैव प्रकाशकत्वात् मणेस्तैजसत्वानभ्युपगमाच्च तथा चन्द्रकिरणादौ व्यभिचाराच्च । न च तस्य तैजसत्वान्न व्यभिचारइति वाच्यम्, उष्णस्पर्शशून्यत्वेन तैजसत्वासम्भवात्, चन्द्रकिरणं न तैजसं शैत्याज्जलवदित्यनुमानेन तैजसत्वाभावसिद्धेः । स्पर्शनं वायवीयं रूपादिषु सन्निहितेषु स्पर्शस्यैवाभिव्यञ्जकत्वादङ्गसङ्गिसलिलशैत्याभिव्यञ्जकव्यजनपवनवदित्यनुमानं घनसारादावनैकान्तिकम् तस्य हि जले शीतस्पर्शस्यैवाभिव्यञ्जकत्वाद्वायवीयत्वाभावाच्च । पृथिव्यादीनामत्यन्तभिन्नजातीयत्वासिद्धया तदारब्धत्वासिद्धेश्च । शब्दस्स्वसमानजातीयविशेषगुणवतेन्द्रियेण गृह्यते सामान्यविशेषवत्त्वे सति बाह्यैकेन्द्रियप्रत्यक्षत्वाद्रूपादिवदित्यनुमानञ्च शब्दस्याकाशगुणत्वासिद्धयाऽसिद्धमिति न पार्थिवत्वादिकमिन्द्रियाणामिति भावः ॥
પ્રત્યક્ષ લક્ષણમાં ઇન્દ્રિય-મનોજન્યત્વ કહેલું છે, તો ત્યાં ઇન્દ્રિય શું અને કેટલી છે ? અથવા બીજાઓએ મનને ઇન્દ્રિયરૂપે ગ્રહણ કરેલી છે. અહીં તેના પૃથક્ષણામાં શું બીજ છે ? આવી આ શંકામાં કહે છે કે—
भावार्थ – “न्द्रिय, द्रव्य अने भावना लेहे जे प्रारनी छे."
વિવેચન – સાંવ્યવહારિક પ્રત્યક્ષના લક્ષણમાં વર્તનાર ઇન્દ્રિય, દ્રવ્યત્વ અને ભાવત્વરૂપ વિભાગકારક બે ધર્મવાળી છે.
૦ પરિણામવિશેષથી પરિણત વર્ણ આદિ ચારવાળા મૃગલરૂપ દ્રવ્ય જાણવું. ભાવ એટલે આત્માની વિશિષ્ટ પરિણતિ છે. આ કથનથી ઇન્દ્રિયોનું પૃથિવી-પાણી-અગ્નિ-વાયુ અને આકાશરૂપપણાનું ખંડન થઈ भय छे.
૦ તથાહિ-પ્રાણરૂપ ઇન્દ્રિય (નાક) પૃથિવીથી બનેલી છે, કેમ કે-રૂપ આદિ હોવા છતાં ગંધની અભિવ્યંજક-પ્રકાશક ગ્રાહક છે. જેમ કે-ગાયનું ઘી. પરંતુ પૃથિવી ગંધના અભિવ્યંજક જળમાં અનૈકાન્તિક વ્યભિચાર હોઈ ઘ્રાણેન્દ્રિય પાર્થિવ નથી.
*
૦ રસન ઇન્દ્રિય (જીભ) જળથી નિષ્પન્ન છે, કેમ કે-રૂપ આદિ હોવા છતાં માત્ર રસની અભિવ્યંજક છે. જેમ કે-મુખના શોષવાળાને લાળ. આ પણ અનુમાન-લક્ષણમાં વ્યભિચારવાળું હોવાથી રસન જલીય નથી.