________________
द्वितीयो भाग / सूत्र - ४९-५०, द्वितीयः किरणे
६६९ सप्तेति । सप्त अहोरात्राणि प्रमाणं यस्यास्सा, एकान्तरेति, चतुर्थभक्तेन पानीयपरिवर्जनेन च विशिष्टेत्यर्थः । ग्रामादिभ्य इति, आदिना नगरादीनां ग्रहणं, ऊर्ध्वमुखशयनादीति, उत्तानशायित्वमित्यर्थ आदिना पार्श्वशायित्वं निषण्णत्वं वा गृह्यते ॥
આઠમી ભિક્ષુપ્રતિમા ભાવાર્થ – “સાત અહોરાત્ર પ્રમાણવાળી, એકાન્તરે નિર્જળ ઉપવાસરૂપ, આયંબિલથી પારણું કરવારૂપ, ગ્રામ વગેરેથી બહાર ઉંચા મુખ, શયન આદિ આસન સ્થિતિપૂર્વક ઘોર ઉપસર્ગસહનરૂપ આઠમી प्रतिभा होय छे." - વિવેચન – તે પ્રતિમાનું પ્રમાણ સાત અહોરાત્ર છે. એકાન્તરે ચોવિહારો ઉપવાસ અને પારણામાં माया सम४. म माह, महा माहिथी न॥२ डिनुं Ast. 'ऊर्ध्वमुखशयनादि ।' मी यत्तु-तुं શયન સમજવું. આદિથી પડખે સૂવું કે બેસવું ગ્રહણ કરાય છે.
एवं नवम्यादीनाह -
उत्कटिकाद्यासनस्थितिपूर्विका पूर्वोक्तैव नवमी प्रतिमा । गोदोहिकाद्यासनस्थितिपूर्विका तादृश्येव दशमी प्रतिमा ॥ ५० ॥
उत्कटिकेति । आदिना दण्डायतिकत्वं गृह्यते, पूर्वोक्तैववेति, तपःपारणकं ग्रामाबहिर्वृत्तिश्चाष्टमसप्तमरात्रप्रतिभोक्तरूपैवेत्यर्थः । दशमीमाह गोदोहिकेति, गोदोहनप्रवृत्तस्येव पुतयोः पार्णिभ्यां संयोगे अग्रपादतलाभ्यामवस्थानक्रिया गोदोहिकासनस्थितिः, तथा वामपादो दक्षिणस्योरोरुपरि दक्षिणपादश्च वामस्योरोरुपरि यत्र क्रियते दक्षिणकरतलस्योपरि वामकरतलं वामकरतलस्योपरि च दक्षिणकरतलमुत्तानं नाभिलग्नञ्च यत्र क्रियते तद्वीरासनं तथा वा संस्थितो भवेत्, यद्वा सिंहासनोपविष्टस्य भून्यस्तपादस्यापनीतसिंहासनस्येव यदवस्थानं तद्वीरासनं बोध्यम् । आम्रफलवद्वक्राकारेण वा तिष्ठेत्, तथा तपःपारणग्रामबहिनिवासादिविधिः पूर्ववदेवेत्याह तादृश्येवेति, इमास्तिस्रः प्रतिमा एकविंशत्या दिवसैर्यान्तीति बोध्यम् ।।
નવમી અને દશમી ભિક્ષુપ્રતિમા ભાવાર્થ – “ઉત્કટિક આદિ આસનપૂર્વક પૂર્વે કહેલી નવમી પ્રતિમા છે. ગોદોહિક આદિ આસન સ્થિતિપૂર્વક તેવી જ દશમી પ્રતિમા છે.”
વિવેચન – બીજી સપ્તરાત્રિકી પ્રતિમામાં આરૂઢ થયેલાને તે જ ચોવિહારો ઉપવાસ આદિ અને આનું સ્થાન, દંડાયત-લગડશાપિતા-ઉત્કટુક આસન આદિ છે. ત્રીજી પણ સપ્તરાત્રિની પ્રતિમામાં આરૂઢ થયેલાને