________________
तत्त्वन्यायविभाकरे
(૫) ઔયિક-ઔપમિક-ક્ષાયિક-ક્ષાયોપશમિક-પારિણામિક-સાન્નિપાતિકરૂપ ‘ભાવલોક, કહેવાય છે.), જેથી આવો લોક છે. એથી જ અનેક પરિણામી-નાના પ્રકારના પરિણામવાળો, ક્ષણે ક્ષણે વર્તનારી અને કાલાન્તર વર્તનારી-એમ બે પ્રકારની ઉત્પત્તિને ધારણ કરે છે.
६१२
૦ ખરેખર, ભાવો (પદાર્થો) ક્ષણે ક્ષણે બીજા બીજારૂપે ઉત્પન્ન થાય છે-પરિણત થાય છે.
૦ વળી કાલાન્તર વર્તનારી ઉત્પત્તિ, મૃદ્ (માટી) વગેરે દ્રવ્ય, પિંડ આદિ આકારથી મૃભાવને (પ્રક્ષીણ માટીપણાને) છોડી ઘટ આદિ રૂપે પરિણમન છે. આ પ્રમાણે વિનાશને ધારણ કરનાર પણ છે.
૦ ખરેખર, વિનાશ બે પ્રકારનો છે. (૧) ક્ષણિક વિનાશ અને (૨) કાલાન્તરવર્તી વિનાશ.
૦ વિવક્ષિત ક્ષણથી બીજા ક્ષણમાં વિનાશ અવશ્યભાવી છે. તે પણ બીજી અવસ્થાની પ્રાપ્તિ જ સમજવી. પરંતુ નિરન્વય (સર્વથા) વિનાશ ક્વચિત્ પણ નથી.
૦ સ્થિતિ અને ઉત્પત્તિ અર્થક્રિયાકારિપણાની અપેક્ષાએ જીવો પ્રત્યે અનુગ્રહ(લાભ)કારી છે. ખરેખર, ઘટ ઉત્પન્ન અને સ્થિતિવાળો હોતો જળને લાવવું, ધારવું વગેરે ક્રિયાકારિપણારૂપે ઉપકાર કરે છે.
૦ વિનાશ પણ કાલાન્તરભાવી. જેમ કુંડલના અર્થી ઉપર કટક(કંકણ)નો વિનાશ ઉપકારી થાય છે.
૦ અસ્તિકાયરૂપે ભાવોનો સર્વદા (સર્વકાળ) સદ્ભાવ (સ્થિતિ) હોવાથી ધર્માસ્તિકાય આદિ વ્યવહારને નહિ ત્યાગ કરનારા, ખરેખર, તે ભાવો વચન (શબ્દ) અને અર્થપર્યાયોથી સર્વદા વ્યવસ્થિત હોય છે. ઇત્યાદિ (ઉત્પત્તિ-સ્થિતિ-વિનાશ) રૂપે જીવ-અજીવનો આધારભૂત લોકનો વિચિત્ર સ્વભાવરૂપે સુખ દુઃખના પ્રકર્ષ-અપ્રકર્ષરૂપ હોઈ નાના પ્રકારના સ્વરૂપરૂપે, કર્મપરિણતિની વિચિત્રતારૂપે વિચાર, એ ‘લોકભાવના’ કહેવાય છે.
૦ આવી વિશિષ્ટ લોકભાવનાથી ધ્વચિદ્ પણ આવા લોકમાં શાશ્વત સ્થાનનો અભાવ હોવાથી, રાગનો અભાવ થવાથી મમતાનો અભાવ થાય ! તેમજ તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ (જીવ-અજીવ આદિ તત્ત્વભૂત પદાર્થોમાં વિશુદ્ધ શંકા આદિ દોષથી રહિત નિર્મળ જ્ઞાન) થાય છે. તેથી અવશ્ય પરલોકનિરપેક્ષ આત્માની ચિત્તની વૃત્તિ મોક્ષ માટે અનુકૂળ થાય !
तत्त्वज्ञानविशुद्ध्यर्थं लोकस्वरूपं विस्तरेणादर्शयितुं तत्स्वरूपसंस्थानादीन् वक्तुमुपक्रमते
तत्रालोकभिन्नः केवलिनाऽवलोक्यमानो लोकः, स च पञ्चास्तिकायात्मकः कटिन्यस्तहस्तयुग्मवैशाखसंस्थानसंस्थितपादनराकृतिरुत्पत्तिस्थितिव्ययात्मकश्चतुर्दशरज्जुपरिमाण ऊर्ध्वाधस्तिर्यग्भेदभिन्नः ॥ १५ ॥
तत्रेति । लोकभावनायामित्यर्थः, अस्मदादिभिरवलोक्यमानत्वं न सर्वत्रास्तीति केवलिने - त्युक्तम्, केवलिनाऽवलोक्यमानत्वमलोकस्यापीति तद्भिन्नत्वमुक्तं तावन्मात्रं शशशृङ्गादावपीति विशेष्यम्, यद्देशावस्थितेन केवलिना विलोक्यते स देशो लोक इति तु न लोकमात्रव्यापकं परिच्छिन्नदेशवृत्तित्वात्तस्य लोके स्थित्वा विलोक्यत इति तु परस्पराश्रयमिति । कोऽसावित्य