________________
- ५६१
तृतीयो भाग / सूत्र - १८, प्रथमः किरणे शीलाङ्गसहस्ररूपनिखिलगुणमूलभूतो गुरुकुलवासः, अतश्चरणकामी गुरुकुलेऽवश्यं सेत् । नन्वागमे यतेराहारशुद्धिरेव मुख्यतश्चारित्रशुद्धिहेतुरुक्ता, पिण्डविशुद्धिश्च बहूनां मध्ये वसतां दुष्करैव प्रतिभासते, इत्येकाकिनापि भूत्वा सैव विधेया, किं ज्ञानादिलाभेन, मूलभूतस्य चारित्रस्यैव मुख्यतया पालनीयत्वादिति चेन्न तस्य गुरुपारतंत्र्यस्यावर्जितत्वात्, द्वितीयसाध्व पेक्षाभावे लोभस्यातिदुर्जयत्वात्, प्रतिक्षणं परिवर्त्तमानपरिणामेनैकाकिना पिण्डविशुद्धरपि पालयितुमशक्यत्वात्, अत एव गुरुवासपरित्यागच्छुद्धोञ्छशुद्धोपाश्रयवस्त्रपात्रादिपरिग्रहस्याप्यशोभनत्वमागमे प्रोक्तमिति । क्षमया क्रोधं निहन्यात्, निहतक्रोधो माईवं धारयेत्, परित्यक्तमदस्थान आर्जवं, भावदोषवर्जनेन निगूढदोषां मायामार्जवेन दूरीकृत्या-लोभसंश्रयेण शौचमाचरेत, लोभाशौचमलोभशौचेन संशोध्य विशुद्धात्म सत्यं ब्रूयात्, सत्यभाषी सप्तदशविधं संयममनुतिष्ठेत्, संयतात्मा शेषाशयविशोधनार्थं तपश्चरेत् ततः कायवाङ्मानसेषु धर्मोपकरणेषु च निःस्पृहत्वान्निर्ममत्वाख्यमाकिञ्चन्यं भावयेत्, सत्याकिञ्चन्ये परिपूर्ण ब्रह्मचर्य भवतीति पूर्वपूर्वस्य कारणत्वमुत्तरोत्तरस्य कार्यत्वं भाव्यम् ॥ .. હવે આકિંચર્ચામાં રહેલને બ્રહ્મચર્યનું પાલન આવશ્યક છે, માટે તે અંગે જણાવે છે.
- બ્રહ્મચર્યના સ્વરૂપનું વર્ણન ભાવાર્થ – “વ્રતના પરિપાલન માટે, જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને કષાયના પરિપાક માટે गुरखवास, भे 'ब्राय'डेवाय छे."
વિવેચન – અબ્રહ્મની નિવૃત્તિરૂપ મૈથુનનું વર્જન, એ “વ્રત છે. તે વ્રતના પરિપાલન માટે ગુરુકુલમાં વાસ, એ “બ્રહ્મચર્ય કહેવાય છે. આ કથનથી સ્વતંત્રપણાએ રહેવું એ વાત ખંડિત થાય છે. હંમેશાં ગુરુની આજ્ઞામાં રહેનારે ગુરુને આધીન બનવું જોઈએ. ગુરુકુલવાસરૂપ બ્રહ્મચર્યના બીજા ફળને પણ કહે છે. 'ज्ञानाभिवृद्धये कषायपरिपाकययेति ।' . १२७सवासमा शाननी वृद्धि थाय छे, शनमा भने यारित्रमा સ્થિરતા થાય છે તથા ક્રોધ આદિની પરિણતિનો ઉપશમ-ક્ષયોપશમ કે ક્ષય થાય છે. ખરેખર, ગુરુરહિતને પરિણામની વિચિત્રતા હોવાથી વિકથા આદિના દોષથી, અસજ્જનના સંબંધથી, અસક્રિયાના સંગથી, અનુસ્રોતોગામિપણાના દોષથી તત્કાળ જ મોક્ષના માર્ગથી ધ્વંસ થાય ! તેથી જીવનપર્યત ગુરુકુલવાસ શ્રેયસ્કર છે. સાચે જ ગુરુકુલમાં વસનારા આપ્તના ઉપદેશના પાલનથી યથાશક્તિ જ્ઞાનની અભિવૃદ્ધિ દ્વારા यारित्र परिपूर्ण-संपन्न थाय छे.. ---
१. यदि तु गच्छो गुरुश्च सर्वथा निजगुणविकलो भवेत्तदाऽऽगमोक्तेन विधिना त्यजनीयः, परं कालापेक्षया योऽन्यो विशिष्टतरस्तस्योपसम्पद् ग्राह्या न पुनः स्वतंत्रैः स्थातव्यम्, तस्माद्यावज्जीवं गुरोरन्तिकं सन्मार्गानुष्टानमिच्छेत् । स एव हि परमार्थतो मनुष्यो यो यथाप्रतिज्ञातं निर्वाहयति तच्च सदा गुरोरन्तिके व्यवस्थितेन सदनुष्ठानरूपं समाधिमनुपालयता निर्वाह्यते तस्मात्सदा गुरुकुलवासोऽनुसर्त्तव्य इति बोध्यम् ॥