________________
तत्त्वन्यायविभाकरे
क्षमेति । अनगारा हि सर्वावस्थां क्षमन्ते सकलमदस्थाननिग्रहिणः शाठ्यरहितास्सन्तोषामृततृप्तास्सत्यवादिनस्संयमिनस्तपस्विनो यथावत्त्यागिनः कनकादिकिञ्चनरहितास्सर्वप्रकारं ब्रह्म बिभ्रति न गृहिणोऽत एते क्षमादयः श्रमणधर्माः कथ्यन्ते । यो हि सर्पसमः परकृताश्रयनिवासात्, गिरिसमः परीषहोपसर्गनिष्प्रकम्पत्वात् ज्वलनसमस्तपस्तेजोमयत्वात्, सागरसमो गम्भीरत्वात्, ज्ञानादिरत्नाकरत्वात्स्वमर्यादानतिक्रमाच्च नभस्तलसमः सर्वत्र निरालम्बनत्वात्, तरुगणसमः सुखदुःखयोरदर्शितविकारत्वात्, भ्रमरसमोऽनियतवृत्तित्वात्, मृगसमस्संसारभयोद्विग्नत्वात्, धरणिसमः सर्वखेदसहिष्णुत्वात्, जलरुहसमः कामभोगोद्भवत्वेऽपि पङ्कजलाभ्यामिव तदूर्ध्वं वृत्तेः, रविसमः धर्मास्तिकायादिलोकमधिकृत्याविशेषेण प्रकाशकत्वात् पवनसमश्च सर्वत्राप्रतिबद्धत्वात् एवंभूतस्य श्रमणस्यैते धर्मा इति भावः ॥ હવે સંવર કરવામાં સામર્થ્યના નિમિત્ત, ઉત્તમ ગુણમાં ઉત્કૃષ્ટ અનગારોના ધર્મને કહે છે. ભાવાર્થ “क्षमा-भार्हव-आर्भव-शौय-सत्य-संयम-तप-त्याग आडियन्य-ब्रह्मयर्य से श्रमशोना धर्मो छे."
५४८
-
વિવેચન – ખરેખર, અનગારો સર્વ અવસ્થાને સહન કરે છે. સકળ મદોના સ્થાનને નિગ્રહ કરનારા, शहताथी रहित, संतोषना अमृतथी संतुष्ट, सत्यवाहीओ, संयमीओ, तपस्वीओ, यथार्थ त्यागीओ, उन આદિ રૂપ સિંચનથી રહિત અને સર્વ પ્રકારના બ્રહ્મને ધારણ કરનારા ગૃહસ્થો બની શકતા નથી. એથી આ ક્ષમા વગેરે શ્રમણોના ધર્મો કહેવાય છે.
૦ ખરેખર, જે સાપની માફક બીજાએ કરેલ આશ્રયમાં નિવાસ હોવાથી, પર્વતની માફક પરીષહો અને ઉપસર્ગોથી અકંપ હોવાથી, અગ્નિની માફક તપતેજરૂપ હોવાથી, સાગરની માફક ગંભીર હોવાથી, જ્ઞાન આદિના રત્નાકર હોવાથી, પોતાની મર્યાદાનું ઉલ્લંઘન નહિ હોવાથી, આકાશતળની માફક સઘળે ઠેકાણે આલંબનરહિત હોવાથી, વૃક્ષોના સમૂહની માફક સુખ-દુઃખમાં અદર્શિત વિકારવાળા હોવાથી, ભ્રમરની માફક અનિયત વૃત્તિવાળા હોવાથી, હરણની માફક સંસારના ભયથી ઉદ્વેગવાળા હોવાથી, પૃથ્વીની માફક સર્વ ખેદ-કષ્ટને સહનાર હોવાથી, કમળની માફક કામ-ભોગથી પેદા થયેલ છતાં પંકજલની જેમ, કામભોગથી પરવૃત્તિ હોવાથી, સૂર્યની માફક ધર્માસ્તિકાય આદિ લોકનો અધિકાર (અપેક્ષા) કરી સામાન્યથી પ્રકાશક હોવાથી અને હવાની માફક સર્વત્ર પ્રતિબદ્ધ (વ્યાપ્ત) નહિ હોવાથી સાચા સાધુઓ કહેવાય છે. અર્થાત્ આ વિશેષણોથી વિશિષ્ટ શ્રમણના આ ક્ષમાદિ ધર્મો કહેવાય છે.
तत्र क्षमास्वरूपमाह
सति सामर्थ्ये सहनशीलता क्षमा । सापराधिन्यप्युपकारबुद्धिरवश्यम्भावित्वमतिरापायेषु, क्रोधादिषु दुष्टफलकत्वज्ञानमात्मनिन्दाश्रवणेऽप्यविकृतमनस्कत्वं क्षमैवात्मधर्म इति बुद्धिश्च क्षमायामुपकारिका ॥ १० ॥
-