________________
५१०
तत्त्वन्यायविभाकरे शाठ्यकलहादिसम्भवात्पराङ्गद्वयं विवक्षितमेव, क्षायोपशमिकज्ञानी केवली वा यदा प्रत्यारम्भकस्तदापि जिगीषोर्वादिनश्शाठ्यकलहाद्यपोहनाय लाभादिहेतवे तदपेक्ष्यत एवेति ભાવઃ ||.
આ વાદ ચાર અંગવાળો પણ થાય છે. ત્યાં એક પણ અંગના અભાવમાં કથાપણાની અનુપપત્તિ છે. વાદી-પ્રતિવાદીની અપેક્ષાએ અંગોનો નિયમ છે. વર્ણાશ્રમના પાલનમાં સમર્થ, ન્યાય-અન્યાયની વ્યવસ્થાને કરનાર અને પક્ષ-પ્રતિપક્ષથી રહિત હોઈ, સમદષ્ટિવાળા સભાપતિ વગર અને પ્રાશ્રિકો (પ્રજ્ઞાતદુત્તરવાનાયસીંધુન) એટલે સભ્યો વગર વાદી અને પ્રતિવાદી સ્વ અભિમત સાધન-દૂષણ પદ્ધતિને સાધી શકતા. નથી. અને બીજું દુઃશિક્ષિત-કુતર્કલેશવાળા બાલિશ જનથી. વિપ્લાવિત, ગતાનુગતિક લોક સન્માર્ગને સ્વીકારી શકતા નથી. તેથી કયા કયા, બંનેના વાદમાં, વાદિ-પ્રતિવાદી-સભ્ય-સભાપતિરૂપ, જેના લક્ષણો આગળ ઉપર કહેવાતા છે, એવા ચાર અંગો પૈકી કેટલાં અવશ્ય અપેક્ષિત છે. માટે એ વસ્તુને દર્શાવે છે કે
ચાર અંગો ભાવાર્થ – “જ્યારે બંને પણ જિગીષ અને જિગીષ ક્ષાયોપથમિક જ્ઞાની-એમ બંને, અથવા જિગીષ અને કેવલી-એમ બંને વાદી અને પ્રતિવાદી થાય છે, ત્યારે વાદ-પ્રતિવાદી-સભ્ય-સભાપતિરૂપ ચાર અંગો અપેક્ષિત છે.”
વિવેચન – બંને પણ એટલે આરંભક અને પ્રત્યારંભક, વાદી અને પ્રતિવાદી જ્યારે જિગીષ હોય છે. (ખરેખર, ક્ષાયોપથમિક જ્ઞાની જિગીષ, સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ પરત્ર તત્ત્વનિર્ણિનીષ ત્યાં જિગીષ પ્રત્યારંભક હોય. જયારે ત્યારે બંને પણ જિગીષ. આ પ્રમાણે આ વાક્ય કહેલ છે.) જિગીષ અને સ્વાત્માન તત્ત્વનિર્ણિનીષમાં પરસ્પર બંનેમાં વાદી-પ્રતિવાદીપણાનો અસંભવ હોઈ “પરત્ર તત્ત્વનિર્ણિનીષ જ અહીં ક્ષાયોપથમિક જ્ઞાની પદથી વિવક્ષિત છે. “વત્વાર્થાન્યક્ષતાનીતિ' ચાર અંગો અપેક્ષિત છે. ખરેખર, વાદી અને પ્રતિવાદીરૂપ બે અંગોના અભાવમાં વાદ જ અનુત્થાન ઉપહત-હણાયેલ છે. જય અને પરાજય તો દૂર જ, માટે તે વાદી અને પ્રતિવાદી અવશ્ય સિદ્ધ જ છે. જો બંને પણ જિગીષ હોય, તો જય-પરાજયની વ્યવસ્થાનો વિલોપકારી, શઠતા, કજિયા વગેરેનો સંભવ હોવાથી બીજા બે અંગો વિવક્ષિત છે. - ૦ક્ષાયોપથમિક જ્ઞાની અથવા કેવલી જ્યારે પ્રત્યારંભક છે, ત્યારે પણ જિગીષ-વાદીના શઠતા-કજિયા આદિને દૂર કરવા માટે, લાભાદિ હેતુમાટે તે બે અંગોની અપેક્ષા રહે છે જ. ___ स्वात्मनि तत्त्वनिर्णिनीषुराम्भकः क्षायोपशमिकज्ञानी तृतीयः प्रत्यारम्भकस्तदा तत्राङ्ग नियममाह - __यदा स्वात्मनि तत्त्वनिर्णिनीषुर्वादी प्रतिवादी च परत्र तत्त्वनिर्णिनीषुः क्षायोपशमिकज्ञानवान् तदा समर्थश्चेत्प्रतिवादी वादिप्रतिवादिरूपाङ्गद्वयमेवापेक्षितम् । असमर्थश्चेत्सभ्येन सहाङ्गत्रयमपेक्षितम्, केवली चेत्प्रतिवादी तदाङ्गद्वयमेव ॥१०॥