________________
४२६
तत्त्वन्यायविभाकरे
૦ અંહીં દ્રવ્યાસ્તિકનય શુદ્ધ અને અશુદ્ધના ભેદથી બે પ્રકારવાળો છે. (૧) સંગ્રહનયને અભિમત વિષયનો પ્રરૂપક ‘શુદ્ધ દ્રવ્યાર્થિક' કહેવાય છે, કેમ કે-સંગ્રહનયના અભિપ્રાયથી પ્રરૂપણાનો વિષય સઘળે ઠેકાણે ભાવ માત્ર હોય છે. ભેદનો પ્રતિભાસ તો, ભેદન પ્રતિપાદક આગમથી ઉપહત અંતઃકરણવાળા, તિમિરરોગથી ઉપપ્પુત નયનવાળાના એક સસલાના ચિહ્નવાળા ચંદ્રમંડળમાં અનેકપણાના અવભાસની भाई असत् ४ छे, खेभ भएावं.
० (२) व्यवहारनयमतावलंजी 'अशुद्ध द्रव्यार्थि' 'हेवाय छे. परेजर, हेय - उपाधेय - उपेक्षशीय વસ્તુવિષયભૂત નિવૃત્તિ-પ્રવૃત્તિ-ઉપેક્ષા લક્ષણવાળા વ્યવહારો છે. ત્યાં પરસ્પર વિભિન્ન સ્વભાવવાળા ભાવો સદ્પપણાએ સમુલ્લસિત થાય છે, અસરૂપપણામાં તેવા વ્યવહારો જ ન થાય. એકાન્તથી સન્માત્રથી અવિશિષ્ટ, સંગ્રહથી અભિમતોમાં પૃથક્ સ્વરૂપપણાએ પરિચ્છેદ બાધિતરૂપ વ્યવહા૨ નિબંધનવાળો સંભવતો નથી. આથી વ્યવહાર નાના રૂપપણાએ સત્તાનો વ્યવસ્થાપક થાય છે, માટે અશુદ્ધ દ્રવ્યાર્થિક પ્રકૃતિ છે.
૦ નૈગમનયનો અભિપ્રાય તો શુદ્ધ-અશુદ્ધરૂપ રાશિઅંત૨(વિભાગાન્તર)થી કહેવો નહિ, કેમ કે-ક્યાંય પણ તેવા પ્રકારનું કથન નથી. સબબ કે-સામાન્યગ્રાહક નૈગમનો સંગ્રહમાં અને વિશેષગ્રાહક નૈગમનો વ્યવહારમાં અંતર્ભાવ થયેલો છે. પર્યાયની પ્રથમ પ્રકૃતિરૂપ ઋજુસૂત્ર નિત્ય અશુદ્ધ છે-શબ્દ શુદ્ધ છેસમભિરૂઢ શુદ્ધતા છે-એવંભૂત શુદ્ધતમ છે.
सम्प्रति नैगमस्वरूपमाह -
-
तत्र गौणमुख्यभावेन धर्मद्वयधर्मिद्वयधर्मधर्म्यभयान्यतमविषयकं विवक्षणं नैगमनयः । यथा पर्वते पर्वतीयवह्निरिति । अत्र वह्नयात्मको धर्मः प्रधानं विशेष्यत्वात्, पर्वतीयत्वरूपव्यञ्जनपर्यायो गौणो वह्निविशेषणत्वात्, एवमनित्यज्ञानमात्मनः, घटे नीलं रूपमित्यादयो धर्मद्वयविषयकदृष्टान्ता भाव्याः ॥ ५ ॥
तत्रेति । सप्तसु नयेषु मध्य इत्यर्थः । निगम्यन्ते परिच्छिद्यन्तेऽर्था इति निगमाः, तत्र भवो योऽभिप्रायो नियतपरिच्छेदरूपस्स नैगमः, अर्थाश्रयेणोत्पत्तिमत्त्वमिति भावः । अर्थश्च लोक प्रसिद्धः व्यवहाराश्च सामान्याश्रया अन्यथाऽनुगतबुद्ध्यभावः स्यात् विशेषाश्रयाः, तदभावे व्यावृत्तिबुद्ध्यभावप्रसङ्गादित्येवंविधाः, तथा च तल्लक्षणमाह गौणेति, मुख्यामुख्यतया धर्मद्वयस्य पर्याययोः, धर्मिद्वयस्य द्रव्ययोर्धर्मधर्म्युभयस्य पर्यायद्रव्ययोश्च विवक्षणमित्यर्थः, ननु, स्वतंत्रतया सामान्यविशेषोपगमे दुर्नयत्वं काणादवत्स्यात् । शबलतया तदभ्युपगमे च प्रमाणत्वमेव यथास्थानं प्रत्येकं गौणमुख्यभावेन मूलोक्तरीत्याऽभ्युपगमे च सङ्ग्रहव्यवहारान्यतरप्रवेशः स्यादिति चेन्न, तृतीयपक्षाश्रयणे दोषाभावात् क्वचित्सङ्ग्रहव्यवहारविषयत्वेऽपि क्वचिदेकस्य सत उभयग्रहणोपयोगव्यावृत्तत्वेन तदतिरेकात्, अत एव नयद्वयसंयोगेन