________________
द्वितीयो भाग / सूत्र - ६-७, अथाष्टमः किरणे
४०७
ज्ञानमिति भावः । अत्रापीतिशब्देनेदृशदिशा प्रत्यक्षयोग्यविषया अनध्यवसाया विज्ञेया इति सूचितं, तदेवाहायमिति, ईदृग्जातीय इत्यर्थः ॥
ક્રમથી આવેલ અનધ્યવસાયનું નિરૂપણ भावार्थ - "स्पट३५ विशेषने ना स्पर्श ४२नाएं शान 'अनध्यवसाय' अवाय छे. भ3ચાલનારને એમ ભાન થાય કે-ચાલતાં ચાલતાં મને કોઈ ચીજનો સ્પર્શ થયો છે. આ અનધ્યવસાય પ્રત્યક્ષ विषयनो छ."
વિવેચન – વિશિષ્ટરૂપથી જે જ્ઞાન વિશેષને સ્પર્શ નથી કરતું, તે જ્ઞાન અનધ્યવસાય છે. દૂર-અંધકાર આદિ વશથી અન્યમાં આસક્ત ચિત્તપણું વગેરે કારણોના વશે, અસાધારણ ધર્મના વિચાર વગરનો પ્રત્યક્ષ અનિશ્ચયરૂપ હોવાથી “અનધ્યવસાય છે. જેમ કે-બીજી જગ્યાએ આસક્ત ચિત્ત હોવાના કારણે “માર્ગમાં ચાલતાં મને કોઈ ચીજનો (ઘાસ વગેરે ચીજનો) સ્પર્શ થયો હતો, પરંતુ તે કઈ વસ્તુ હતી તે મેં જાણ્યું નહિ. આવો જે બોધ, તે વસ્તુવિશેષના અધ્યવસાય(નિશ્ચય)નો અભાવ હોવાથી, “કોઈ ચીજનો સ્પર્શ થયો છે' આવું અનિર્ણય આત્મક અનધ્યવસાય જ્ઞાન છે. અહીં પણ “ઈતિ' શબ્દથી પ્રત્યયોગ્ય અનધ્યવસાયો જાણવા, એમ સૂચિત કરેલ છે. તે જ કહે છે કે-“આ” એટલે આવી જાતિનો અનધ્યવસાય પ્રત્યક્ષ વિષયવાળો છે.
परोक्षविषयमनध्यवसायमाह -
परोक्षविषयस्तु गोजातीयपरिज्ञानविधुरस्य विपिननिकुञ्जे सास्नामात्रदर्शनेन सामान्यतः पिण्डमात्रमनुमाय प्रदेशेऽस्मिन् कोऽयं प्राणीति विशेषानुल्लेखि ज्ञानम् । अनिश्चितानेककोटिविषयकस्संशयः । सर्वथा कोट्यविषयकोऽनध्यवसाय इत्यनयोर्भेदः । तथाऽनवस्थितानेकांशाप्रकारके वस्तुन्यनवस्थितानेकांशप्रकारकत्वावगाहनात्संशय आरोपरूपः । अनध्यवसायस्य संशयविपर्ययात्मकारोपेण सहायथार्थपरिच्छेदकत्वसाम्यादारोपरूपत्वमुपचारवृत्त्या भाव्यम् ॥ इत्यारोपनिरूपणम् ॥७॥
परोक्षेति । गोजातीयपरिज्ञानविधुरस्येति, गोज्ञानविधुरस्य द्वीपान्तरवासिन इत्यर्थः । विपिननिकुञ्ज इति, देशान्तरमायातस्य कस्मिंश्चिदरण्यलतासमूह इत्यर्थः, सास्नामात्रदर्शनेनेति, प्राण्यविनाभूतसास्नामात्रावलोकनेनेत्यर्थः, पिण्डमात्रमनुमायेति, प्राणिमात्रमनध्यवसायधर्मिणमनुमायेत्यर्थः । मात्रपदेन प्राणिविशेषनिर्णयाभावः प्रकाशितः, अनध्यवसायज्ञानाकारमाह प्रदेशेऽस्मिन्नत्यादिना । विशेषानुल्लेखीति, जातिविशेषाविषयकमित्यर्थः । ननु संशये यथा विशेषानवधारकस्तथानध्यवसायोऽपीति कथं संशयतोऽस्य भेदो येन त्रैविध्यमारोपस्य स्यादित्यत्राहनिश्चितेति, अस्ति तयोर्लक्षणभेदोऽनवधारितानेककोटीविषयको हि संशयः,