________________
तत्त्वन्यायविभाकरे
શંકા – જ્ઞાનોનું સ્વસ્વ કાળનું નિયતપણું હોઈ, ઉત્તરજ્ઞાન, પૂર્વજ્ઞાનમાં ઉત્પાદકાળથી વિશિષ્ટ તે વિષયના અભાવની પ્રતિપત્તિમાં કેવી રીતે સમર્થ થાય ?
४०२
સમાધાન – સ્વસામગ્રીથી જ સમર્થ થાય છે, કેમ કે-તે પ્રકારે જ ઉત્પન્ન થતા ઉત્તરબાધક પ્રત્યયની प्रतीति छे. जस, अधि यर्याथी सर्यु.
नन्विदं रजतमिति ज्ञानमित्यत्रेतिशब्दः प्रकारार्थोऽभिमतः । तथा चैवं प्रकारं ज्ञानं विपर्यय इति तद्भावार्थः, प्रकारता च प्रत्यक्षादिरूपेण, तत्र पूर्वोदितमुदाहरणन्तु प्रत्यक्षविषयमनुमानादिविषयको विपर्ययः कीदृक्ष इत्यनुयोगे त्वाह
—
एवं बाष्पधूलीपटलादौ धूमभ्रमाद्वह्निविरहिते देशे वह्न्यनुमानमयं देशो वह्निमानिति । क्षणिकाक्षणिके वस्तुनि बौद्धागमात्सर्वथा क्षणिकत्वज्ञानं, भिन्नाभिन्नयोर्द्रव्यपर्याययोनैयायिकवैशेषिकशास्त्रत एकान्तभेदज्ञानं, नित्यानित्यात्मके शब्दे मीमांसकशास्त्रत एकान्तनित्यत्वज्ञानमित्यादीनि विपरीतोदाहरणानि ॥ ४ ॥
एवमिति । न केवलं प्रत्यक्षविषय एव विपर्ययोऽनुमानादिविषयोऽपि स इत्येवंशब्दतात्पर्यार्थः । अनुमानविषयविपर्ययमाह बाष्पधूलीपटलादाविति, आदिना नीहारादिग्रहणम् । अधूम इति शेषः, धूमभ्रमादिति, कुतोऽपि कारणात् भ्रान्त्या धूमत्वेन ज्ञाते सतीति भावः । वह्निविरहिते देश इति, अन्यथास्थितवस्तूपदर्शकं पदमिदम् । वह्न्यनुमानमिति, एककोटिमात्रप्रकारकनिश्चयत्वप्रदर्शनपरम् । तदुल्लेखप्रकारमाहायं देश इति । इतीति, लौकिकविपर्ययाणामुपदर्शकमिदम् । अथ परीक्षकविपर्ययमाह-क्षणिकेति, क्षणिकाक्षणिकत्वं भिन्नाभिन्नत्वं नित्यानित्यत्वञ्च वस्तुनः परीक्षया निर्णीतं तथाभूते वस्तुनि तत्तच्छास्त्रबलेन भ्रान्तिसहकृतेनैकान्तक्षणिकत्वादिज्ञाने सति विपर्ययत्वमिति भावार्थ:, स्पष्टं सर्वम् ॥
વિપર્યયનું વર્ણન
અહીં પ્રશ્ન થાય છે કે-‘આ ચાંદી છે ઇતિ જ્ઞાન છે. અહીં ઇતિ શબ્દ પ્રકાર અર્થવાળો અભિમત છે. તથાચ આવા પ્રકારવાળું જ્ઞાન વિપર્યયરૂપ છે એવો ભાવાર્થ છે : અને પ્રકારતા પ્રત્યક્ષ આદિ રૂપથી છે. ત્યાં પૂર્વકથિત ઉદાહરણ પ્રત્યક્ષ વિષયવાળું છે, તો અનુમાન આદિ વિષયવાળો વિપર્યય કેવોક હોય છે ? આવા પ્રશ્નના જવાબમાં કહે છે કે
ભાવાર્થ “આ પ્રમાણે બાષ્પધૂલીપટલ આદિ હોયે છતે, ધૂમના ભ્રમથી અગ્નિ વગરના દેશમાં અગ્નિનું અનુમાન છે કે-‘આ દેશ અગ્નિવાળો છે' ઇતિ. ક્ષણિક-અક્ષણિક વસ્તુમાં બૌદ્ધના આગમથી સર્વથા ક્ષણિકપણાનું જ્ઞાન, ભિન્ન-અભિન્ન એવા દ્રવ્ય અને પર્યાયમાં નૈયાયિક-વૈશેષિકના શાસ્ત્રથી