________________
द्वितीयो भाग / सूत्र - २, अथाष्टमः किरणे
३८१
સમાધાન – આપના પક્ષમાં પણ આ દોષની તુલ્યતા છે. ખરેખર, ઉત્પન્ન હોવા છતાંય નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં વિધિ અને નિષેધદ્વારા બે વિકલ્પ જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી “આ નીલ છે-આ પીળું નથી” આવા ઈદંપણો-અનિદંપણાએ નિયતાર્થવ્યવસ્થા ન થાય ! કેમ કે-ઈદતાથી કે અનિદંત્યાથી આ નિયતાર્થવ્યવસ્થાને જ્યાં પેદા કરે છે, ત્યાં જ આની પ્રમાણતા છે” આવું તમારું વચન છે. વળી તેની વ્યવસ્થા કરનાર બે વિકલ્પ જ છે અને તે બે વિકલ્પ શબ્દની યોજના સહિત હોય છે. (ક્ષણિક વાદીના મતમાં નામ-જાતિ આદિનું યોજન કોઈ પણ રીતે ઘટતું નથી, કેમ કે-તેનો ઉપયોગ દીર્ઘકાલિક છે એમ પણ જાણવું.) આવી રીતે તમારી કહેલ રીતિથી આખું જગત્ સુષુપ્તપ્રાય થશે જ.
૦ પ્રત્યક્ષના સવિકલ્પપણામાં શબ્દથી સંબંધવાળું જ પ્રત્યક્ષ થશે ! તથાચ શબ્દાદ્વૈત મતમાં પ્રવેશ થશે ! આવું નહિ બોલવું, કેમ કે સ્વત એવ તે પ્રત્યક્ષ વ્યવસાય આત્મક છે. (અન્યથા, પ્રત્યક્ષને જો વ્યવસાય આત્મક ન માનો, તો દશ્યના દર્શનથી પૂર્વે અનુભવેલ નીલ આદિ જ્ઞાન-નામવિશેષના એકીસાથે સ્મરણ થવાથી, પ્રકૃતમાં નામના યોજનના અસંભવની વક્તવ્યતાની સાથે બે સ્મૃતિની આપત્તિ થશે ! એથી જ ક્રમિક વર્ણ-પદોના ક્રમથી જ અધ્યવસાયથી (નિશ્ચયથી) એકીસાથે અધ્યવસાનનો અસંભવ છે, અથવા કથંચિત્ અધ્યવસાયમાં નામની બીજા નામ વગર સ્મૃતિનો અસંભવ હોવાથી તે નામાન્તરની આવશ્યકતામાં અનવસ્થા થાય છે, એવો ભાવ છે.) પરંતુ શબ્દસંબંધની અપેક્ષાથી નહીં, કેમ કે-તે શબ્દસંબંધની અપેક્ષામાં વર્ણ-પદના વ્યવસાયનો અસંભવ છે. અને તે વર્ણ-પદના વ્યવસાયમાં બીજા વર્ણપદરૂપ શબ્દની આવશ્યકતામાં અનવસ્થાની આપત્તિ છે. ઇતિ.
कोऽयमारोपो यद्विरोधित्वं प्रमाणस्य स्यादित्यत्राह -
अतत्प्रकारके वस्तुनि तत्प्रकारकत्वज्ञानमारोपः, स त्रिधा विपर्ययसंशयानध्यवसायभेदात् । अन्यथास्थितवस्त्वेककोटिमात्रप्रकारकनिश्चयो विपर्ययः, यथा शुक्ताविदं रजतमिति ज्ञानम् ॥ २॥
अतत्प्रकारक इति । यत्प्रकारकं ज्ञानं क्रियते तत्प्रकाराभाववति वस्तुनीत्यर्थः । तं विभजते स इति । अथ विपर्ययलक्षणमाहान्यथेति, अतदाकारे वस्तुनि तन्मात्राकारप्रकारक निश्चय इत्यर्थः, अत्र निश्चयत्वं संशयभिन्नज्ञानत्वमेव, अनध्यवसायस्य संशयभिन्नत्वेऽपि एककोटिमात्रप्रकारकनिश्चयत्वाभावान्नातिव्याप्तिः विशिष्टविशेषास्पर्शित्वात्तस्य । दृष्टान्तमाह यथेति, अरजताकारायां शुक्तिकायां रजताकारणतया रजतमिदमिति ज्ञानं विपर्यासरूपत्वाद्विपर्ययरूपं विपरीतख्यातिरिति भावः । अत्रेदमवधेयम्, मीमांसका भ्रमस्थले विवेकाख्यातिमाहुः, तथाहि नन्विदं रजतमित्यादि भ्रान्तत्वेनाभिमतप्रत्ययजनने को हेतुः न तावदिन्द्रियम्, तस्य पुरोवर्त्तिशुक्त्यादावेव सम्बद्धत्वेनासनिकृष्टरजतादिज्ञानजनने सामर्थ्याभावात्, सम्बद्धस्य वर्तमानस्यैव तद्ग्राह्यत्वात्, न च दोषसहकृतेनासन्निकृष्टेनापि तेन रजतज्ञानजनने प्रभुणा